________________
२७०
श्रीदशवेकालिकसूत्रे
संक्रमः । व्यञ्जनं चात्र चतुर्दशपूर्वात्मकश्रुतसम्बन्धिशब्दाः, तत्रत्यं किञ्चिदेकं व्यञ्जन - मुपादाय ध्यानमारभ्य व्यञ्जनान्तरेऽर्थे योगेवा संक्रमणं व्यञ्जनसक्रान्तिः । योगसंक्रान्तिश्च पुनः काययोगतो मनोयोगे, मनोयोगतो वाग्योगे, इत्येवमेकस्माद् योगादन्यतरस्मिन् योगे संक्रमणम् । त्रिविधमेतत्संक्रमणं च ध्यातुरनिच्छायामपि तादृश - ( असंक्रान्त) - ध्यानसंपादनसामर्थ्याभावाज्जायते ।
इदमत्र तात्पर्यम् –
--
अत्र पूर्वगताः शब्दास्तदर्था वा ध्येया भवन्ति, परन्तु ध्यातुस्तादृशं सामर्थ्य न भवति येन स कञ्चिदेकं शब्दं वाऽर्थ वा ध्यायेत्, अत एव कञ्चिदेकमर्थं तत्पर्यायं वा परित्यज्येतरमर्थमितरपर्यायं वा ध्यायति । इदमेव च परिवर्त्तनं संक्रमणशब्देनोच्यते ।
उक्तञ्च -
अर्थादर्थान्तरे शब्दाच्छन्दान्तरे च संक्रमः । योगाद् योगान्तरे यत्र, सविचारं तदुच्यते ॥
श्रतके शब्दों को व्यञ्जन कहा है । उन शब्दोंमेंसे किसी एक शब्दका ध्यान आरम्भ करके फिर किसी दूसरे व्यञ्जनका ध्यान करने लगना, अथवा अर्थ या योगमें संक्रान्त होजाना व्यञ्जनसंक्रान्ति है । काययोगसे मनोयोगमें, मनोयोगसे वचनयोगमें, इस प्रकार एक योगसे दूसरे योग में संक्रान्त होजाना योगसंक्रान्ति है । यह तीनों तरहका संक्रमण ध्याताको इच्छा न होनेपर भी उतनी अधिक सामर्थ्य न होनेके कारण होता है ।
तात्पर्य यह हैं कि - इस ध्यानमें पूर्वगत शब्द या उसके अर्थका ध्यान किया जाता है, किन्तु इतनी सामर्थ्य नहीं होती कि एक ही शब्द या एक ही अर्थका ध्यान करते रहें, त एव एक पदार्थ या उसकी पर्यायको छोड़ कर दूसरी पर्यायका ध्यान करते हैं । इसी प्रकर परिवर्तन या बदलनेको संक्रमण करते हैं । कहा भी है
એ અંસ ક્રાન્તિ છે. અહીં ચૌદ પૂર્વરૂપ શ્રુતના શબ્દોને વ્યંજન કહેલ છે, એ શબ્દમાંથી કાઈએક શબ્દનું યાનઆર.ભીને પછી કાઈ ખીજા વ્યંજનનું ધ્યાન લગાવવુ અથવા અથ યા ચેાગમાં સંક્રાન્ત થઇ જવું એ વ્યંજનસક્રાન્તિ છે. કાયયેાગથી મનાયેાગમાં, મનેયાગથી વચનયાગમાં, એ પ્રકારે એક ચેાગથી ખીજા ચેાગમાં સંક્રાન્ત થઈ જવું એ ચેાગસ ક્રાન્તિ છે, એ ત્રણે જાતનુ સંક્રમણ, ધ્યાતાની ઈચ્છા ન હૈાવા છતાં પણ એટલુ અધિક સામર્થ્ય ન હાવાને કારણે થાય છે.
તાત્પય એ છે કે—આ ધ્વનિમાં ગત શબ્દ યા તેના અર્થનુ ધ્યાન કરવામાં આવે છે, કિંતુ એટલું સામર્થ્ય હાતું નથી કે એકજ શબ્દ યા એકજ અનુ ધ્યાન કરતા રહે તેથી કરીને એક પદાથ યા એના પર્યાયને છેડીને બીજા પર્યાયનું ધ્યાન કરે છે. આ પ્રકારના પરિવનને યા બદલાવાને સંક્રમણ કહે છે. કહ્યું છે કે
એક અથ થી ખીજા અથમાં, એક શબ્દથી બીજા શબ્દમાં તથા એક યાગથી ખીજા
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧