________________
श्रीदशवकालिकसूत्रे विशेषत्वं विधते, विशेषत्वं चात्र व्याप्यत्वमेव, तथा प्रकृते पञ्चमहावतलक्षणेऽहिंसाविशेषे कथं विशेषत्वमिति चेच्छृणु
प्राणातिपातविरमणत्वादिना व्याप्यधर्मेण पञ्चसु महाव्रतेषु विशेषत्वे सुवचमेवेति ।
ननु तर्हि अहिंसासामान्यस्य किं लक्षणं यत् पञ्चसु महाव्रतेषु व्यापकं भवे ? दिति चेद् उच्यते-षड्जीवनिकायेषु दण्डसमारम्मवर्जनत्वमेवाऽहिंसा-सामान्यस्य लक्षणम्, तच्च पञ्चसु महाव्रतेषु प्रत्येकं भवतीति लक्षणसमन्वयो बोध्यः, तथा च महाव्रतान्यत्र व्याप्यानि सामान्यत्तो दण्डपरित्यागो व्यापकस्तस्य पञ्चमहाव्रतरू-पाशेषविशेषनिष्ठत्वादतो व्यापकस्वरूपसामान्यदण्डपरित्यागं व्याख्याय विशेषदण्डपरित्यागलक्षणमहाव्रतान्यभिधत्ते, तेषु प्राणातिपातविरमणात्मिकाया अहिंसायाः प्रधानत्वम्, इतरेषां सस्यक्षेत्रअपेक्षा नीले धड़ेमें नीलेपनसे विशेषता पाई जाती है और वह विशेषता व्याप्यतारूप है, वैसे पंच महाव्रतरूप अहिंसाविशेषमें विशेषता किस धर्मके कारण है ?।।
उत्तर-प्राणातिपातविरमणत्व आदि व्याप्यधर्मोंसे पांच महाव्रतों में विशेषता पाई हो जाती है । अर्थात् जहाँ प्राणातिपातविरमणत्व आदि व्याप्य धर्म पाये जाते हैं वहाँ अहिंसा-सामान्यका अस्तित्व रहता ही है।
प्रश्न-अहिंसासामान्यका लक्षण क्या है ? जिससे वह पांच महाव्रतोमें व्यापक होजावे ? ।
उत्तर-षड्जीवनिकायोमें दण्डका परित्याग करना अहिंसा-सामान्यका लक्षण है । यह लक्षण पाँचोही महावतोमें पाया जाता है, अतः महावत व्याप्य हैं और सामान्य-दण्डपरित्याग व्यापक है।
__ व्यापकरूप सामान्य-दण्डपरित्यागका पूर्व सूत्र में व्याख्यान किया हैं। अब विशेष-दण्डपरित्यागरूप पांच महाव्रतोंका व्याख्यान आरंभ करते हैं, उनमें प्राणातिपातविरमणरूप अहिंसा તે વિશેષતા વ્યાખ્યાતારૂપ છે. તેમ પંચમહાવ્રતરૂપ અહિંસા-વિશેષમાં વિશેષતા કયા ધર્મને કારણે છે?
ઉત્તર–પ્રાણાતિપાતવિર મણત્વ આદિ વ્યાખ્ય-ધર્મોથી પાંચ મહાવતેમાં વિશેષતા મળી આવે છે. અર્થાત જ્યાં પ્રાણાતિપાત વિરમણત્વ આદિ વ્યાપ્ય ધર્મ મળી આવે છે ત્યાં અહિંસા સામાન્યનું અસ્તિત્વ રહેલું જ હોય છે.
પ્રશ્ન–અહિંસા-સામાન્યનું લક્ષણ કર્યું છે કે જેથી તે પાંચ મહાવ્રતમાં વ્યાપક થઈ नय छ ?
ઉત્તર–ષજવનિકાયમાં દંડને પરિત્યાગ કર એ અહિંસા-મામાન્યનું લક્ષણ છે, એ લક્ષણ પાંચ મહાવ્રતોમાં મળી આવે છે, તેથી મહાવ્રત થાય છે. અને સામાન્ય દંડપરિત્યાગ વ્યાપક છે.
વ્યાપકરૂપ-સામાન્ય–દંડ પરિત્યાગનું વ્યાખ્યાન આગળના–સૂત્રમાં કહેલું છે હવે વિશેષદંપરિત યાગરૂપ પાંચ મહાવતેનું વ્યાખ્યાન શરૂ કરવામાં આવે છે, તેમાં પ્રાણાતિપાતવિ
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧