________________
- १३६
man
श्रीदशवैकालिकसूत्रे यदि शय्यातरोऽन्यदीयगृहेऽन्यमन्नादिकं परिवेषयेत् , तत्रपि शय्यातरेण दीयमानमन्यदीयमप्यशन-पानादिकं साधोरकल्प्यम् ।
साधोभिक्षादाने शय्यातरस्या सहगमनरूपनितित्तत्वे सति तत्र भिक्षाग्रहणमकल्प्यम् । प्रामादबहिरपि शय्यातरीयगोशालादिसत्त्वे तदीयदुग्धादिकं साधोरकल्प्यम् ।
शय्यातरगृहे भोक्ता भृत्यादिरपि शय्यातरः। शय्यातरस्य स्वसा दुहिता च तस्मिन दिवसे पुनरागमनमनिश्चित्य भर्तकुलादागच्छेत्, तदा साऽपि शय्यातरा । यदि तस्मिन्नहनि भर्तृकुलं पुनर्गन्तुकामा शय्यातरगृहमागता चेत् सा शय्यातरगृहे एव शय्यातरत्वमुपयाति अन्यगृहे तु न तस्याः शय्यातरत्वमिति बोध्यम् ।
उपाश्रयस्वामिनि देशान्तरस्थे सति उपाश्रयसंरक्षकादाज्ञामादाय तत्र साधुस्तिष्ठेत्
शय्यातर, दूसरे गृहस्थके यहां उसी दूसरे गृहस्थका अन्नादि परोस रहा हो तो भी उसके हाथसे दिया-हुआ आहार कल्पनीय नहीं है । यदि किसी भिक्षाकी प्राप्तिमें शय्यातर निमित्त हो अर्थात् दलाली करे तो वह भिक्षा भी साधुको ग्राह्य नहीं है ।
गांवसे बाहर शय्यातरकी गोशाला आदि हो तो वहांका दूध आदि भी साधुको ग्राह्य नहीं है।
शय्यातरके घर जीमनेवाले नोकर-चाकर भी शय्यातर हैं। शय्यातरकी बहिन या बेटी उस दिन वापस लौटनेका निश्चय न करके अपनी ससुरालसे आई हो तो वह भी शय्यातर है, यदि वापस लौटने की विचार करके आई हो तो वह शय्यातरके घरमें ही शय्यातर है, दूसरे के घरमें नहीं, अर्थात् दूसरेके घरमें दूसरेका आहारादि यदि वह परोसे तो साधु ले सकते हैं ।
जब उपाश्रयका स्वामी परदेशमें रहता हो और उपाश्रय- रखतोले से आज्ञा लेकर साधु ચાલ્યા ગયા હોય તે ક૯પે છે. - શય્યાતર, બીજા ગૃહસ્થને ત્યાં એ બીજા ગૃહસ્થનાં અન્નાદિ પીરસે તેપણ એના હાથથી અપાતે આહાર ક૯પે નહિ જે કઈ ભિક્ષાની પ્રાપ્તિમાં શય્યાતર નિમિત્ત હોય અર્થાત દલાલી કરે તે એ ભિક્ષા પણ સાધુને શ્રાહા થતી નથી.
ગામની બહાર શય્યાતરની ગૌશાળા આદિ હોય તો ત્યાંનું દૂધ વગેરે પણ સાધુને ગ્રાહ્ય બને નહિ.
શય્યાતરના ઘેર જમનારા નોકર-ચાકર પણ શય્યાતર છે, શય્યાતરની બહેન યા પુત્રી એ દિવસે પાછાં જવાને નિશ્ચય કર્યા વિના પિતાને સાસરેથી આવી હોય તો તે પણ શમ્યાતર છે. જે પાછાં જવાનો વિચાર કરીને આવી હોય તે શય્યાતરના ઘરમાં જ તે શય્યાતર છે, બીજાના ઘરમાં નહિ, અર્થાત બીજાના ઘરમાં બીજાના આહારાદિ જે તે પીરસે તે સાધુ લઈ શકે છે.
જે ઉપાશ્રયને સ્વામી પરદેશમાં રહેતું હોય અને ઉપાશ્રયના રખેવાળની આજ્ઞા લઈને સાધુ તેમાં રહે તો જયારે ઉપાશ્રયને સ્વામી આવી જાય ત્યારે તે શય્યાતર બને છે,
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧