________________
अध्ययन १ गा०३ गोचरिविधौ भ्रमरदृष्टान्तः
एवमुक्तगाथाभ्यां दृष्टान्त-दार्टान्तिकप्रदर्शनपुरस्सरं साधुभिः कथं भिक्षा ग्रहीतव्येत्युक्तं, तत्र भिक्षा द्विविधा-लौकिकी लोकोत्तरा च । तयोराधा दीनवृत्ति-पौरु पन्नी- भेदाद् द्विविधा, तत्र स्वोदरभरणासमर्थानां हीना-ऽनाथ-पशुप्रभृतीनामाधा, पश्चास्रवभाजामिन्द्रियपञ्चकविषयासक्तचित्तानां प्रमादपञ्चकप्रवृत्तानां भोगामिषगृध्नूनां सन्ततिसमुत्पादकानां निरुद्यमानां द्वितीया । लोकोत्तराऽपि द्विविधा-अप्रशस्ता प्रशस्ता च, तत्राऽबसन-पावस्थादीनामप्रशस्ता भिक्षा, प्रशस्ता पुनः पञ्चमहाव्रतधारिणां षट्कायरक्षकाणां समितिपञ्चक-गुप्तित्रयवतां मुनीनां प्रतिमाधारिश्रावकाणां च, यत एवंभूताः श्रावका अपि श्रमणकल्पा एव इयमेव 'सर्वसम्पत्करी' त्युच्यते,
इन दो गाथाओंमें दृष्टान्त और दार्टान्तिक बतलाकर यह प्रगट किया है कि साधुओंको किस प्रकार भिक्षा लेनी चाहिए ?, अतः भिक्षाके भेद कहते हैं
भिक्षा दो प्रकारकी है-लौकिक भिक्षा और लोकोत्तर भिक्षा। लौकिक भिक्षाके भी दो भेद हैं- (१) दोनवृत्ति, (२) पौरुषघ्नी । अपना पेट भरनेमें असमर्थ, दीन, हीन, अनाथ, लूलों, लंगडोंकी भिक्षा दीनवृत्ति कहलाती है। पांच आस्रवोंका सेवन करनेवाले, पांचों इन्द्रियोंके विषयोंमें चित्तको सदा आसक्त रखनेवाले, पाँचों प्रकारके प्रमादोंमें प्रवृत्ति करनेवाले, भोगरूपी आमिषमें अभिलाषा रखनेवाले, बाल-बच्चोंको उत्पन्न करनेवाले निकम्मे मनुष्योंकी दी जानेवाली भिक्षा पौरुषघ्नी कहलाती है, क्योंकि इससे उनका पौरुष नष्ट हो जाता है।
लोकोत्तरभिक्षा भी दो प्रकारकी है-(१) अप्रशस्त और (२) प्रशस्त । अवसन्न और पार्श्वस्थ आदिकी भिक्षा अप्रशस्त और पंचमहाव्रतधारी, षट्कायरक्षक, पांचसमिति तीनगुप्तिका पालन करनेवाले मुनिकी तथा प्रतिमा-(पडिमा)-धारी श्रावकोंकी भिक्षा प्रशस्त कहलाती है।
प्रतिमा-(पडिमा)-धारी श्रावकोंकी भिक्षा प्रशस्त इस कारण है कि वे श्रावक होते हुए
આ બે ગાથાઓમાં દૃષ્ટાંત અને રાષ્ટ્રતિક બતાવીને એમ પ્રકટ કરવામાં આવ્યું છે કે સાધુઓએ કેવા પ્રકારની ભિક્ષા લેવી જોઈએ. માટે ભિક્ષાના ભેદ કહે છે –
ભિક્ષા બે પ્રકારની છે લૌકિક ભિક્ષા અને કેત્તર ભિક્ષા. લૌકિક ભિક્ષાના પણ બે होछ (१) हनवृत्ति, (२) पौषनी. पातानु पेट मरवा मसमय दान, डीन, अनाथ લલા, લંગડાની ભિક્ષા દીનવૃત્તિ કહેવાય છે. પાંચ આસાનું સેવન કરનારા, પાંચ ઇન્દ્રિ. એના વિષયમાં ચિત્તને સદા આસકત રાખનારા પાંચ પ્રકારના પ્રમાદોમાં પ્રવૃત્તિ કરનારા. ભાગરૂપી આમિષમાં અભિલાષા રાખનાર, બાળ–અોને ઉત્પન્ન કરનારા, એવા નકામા મનુષ્યને આપવામાં આવતી ભિક્ષા પૌરૂષદની કહેવાય છે, કારણ કે તેથી એમનું પૌષિ નષ્ટ થઈ જાય છે.
લેકોત્તર ભિક્ષા બે પ્રકારની છે. (૧) અપ્રશસ્ત, (૨) પ્રશસ્ત. અનસન અને પાશ્વસ્થ આદિની ભિક્ષા અપ્રશસ્ત અને પંચ મહાવ્રતધારી, ષટ્કાયરક્ષક, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિનું પાલન કરનારા મુનિની તથા પ્રતિમા-(પડિમા)-ધારી શ્રાવકેની ભિક્ષા પ્રશસ્ત કહેવાય છે.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧