________________
१०५
मुनिहर्षिणी टीका अ. ४ गणिसम्पत्सु चतुर्विधविनयवर्णनम् समुच्चयार्थकः, 'अपि ' निश्चयार्थकः, यस्यामाचार्यः स्वयमुत्कृष्टतया संयममाचरति, अन्यं ग्राहयति, सीदन्तं स्थिरीकरोति, उद्यतचरणं मुनि चोपबृहयतीति भावः । एवमग्रेऽपि । २ तपासामाचारी-तपः अष्टविधकर्मनिकृन्तनलक्षणमनशनादि द्वादशविधं, तस्य सामाचारी-समाचरणम् । ३ गणसामाचारी गणः एकवाचनाऽऽचारक्रियास्थितसाधुसमुदायस्तस्य सामाचारी प्रतिलेखनादिक्रियासु बालग्लानादिवैयावृत्त्येषु च सीदतो मुनेः प्रेरणं, स्वस्य तत्र समुधुक्तत्वं च। ४ एकाकिविहारसामाचारी=एक एवैकाकी सजातीयद्वितीयरहितआचरण करना संयमसामाचारी है । जिस सामाचारी में आचार्य स्वयं सर्वोत्कृष्ट होकर संयम पालते और दूसरों को पलाते हैं, जो संयम में सीदाते - परीषह उपसर्ग आने पर क्लेश पाते हैं उनको स्थिर करते हैं, संयममार्गमें चलनेवाले को प्रोत्साहन देते हैं। इसी तरह आगे तप आदि में भी समझना चाहिए ।
[२] तपसामाचारी-आठ प्रकार के कर्म का नाश करने वाला अनशन आदि बारह प्रकार के तपके आचरण को तपसामाचारी कहते हैं।
[३] गणसामाचारी - एक वाचनाचारक्रिया में रहे हुए साधुसमुदाय को गण कहते हैं । उसकी सामाचारी । प्रतिलेखन आदि क्रियाओं में और बाल ग्लान आदि की वैयावृत्ति-वैयावच में सीदाते हुए मुनिको मधुरवचनादि से प्रेरणा करके सेवामें लगाना और स्वयं भी उसके लिए ध्यान रखना गणसामाचारी है । સંયમ– સામાચારી તે છે કે જેમાં આચાર્ય પિતે સર્વોત્કૃષ્ટ થઈને સંયમ પાળે છે અને બીજા પાસે પળાવે છે. જે સંયમમાં સદાય છે. પરીષહ ઉપસર્ગ આવતાં કલેશ થાય છે તેને સ્થિર કરે છે. સંયમમાર્ગમાં ચાલવાવાળાને પ્રેત્સાહન દે છે. આવી રીતે આગળ તપ આદિમાં પણ સમજવું જોઈએ.
[२] तपसामाचारी मा ४२न भन नाथ ४२वावा मानना બાર પ્રકારનાં તપ, તેનું આચરણ તપસમાચારી કહેવાય છે.
[३] गणसमाचारी पायनायायामा रनार साधुसभुशायने गए। છે. તેની સામાચારી–પ્રતિલેખન આદિ ક્રિયાઓમાં તથા બાલ ગ્લાન આદિની વૈયાવૃત્તિવૈયાવચમાં સીદાતા મુનિને મધુરવચન આદિથી પ્રેરણા કરીને સેવામાં લગાડવા, તથા પિતે પણ તેને માટે ધ્યાન રાખવું તે ગણસામાચારી છે.
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર