SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका देवकृतश्रेणिकपरीक्षा स सरोषं तमुवाच-इयमार्यिका दोहदवतीत्यतो मीनमांस बुभुक्षाणाऽस्तीत्येतदर्थ जालं विस्तारयामि, खमितो गच्छ राजन् ! किं ते प्रयोजनमेतादृशप्रश्नेन ?, इति तद्वचनं राजा श्रुत्वा कोपारुणनयनोऽवदत्निर्लज ! कृत्यमिदं त्यज, अन्यथा देहदण्डं ते दास्यामि । इति श्रुत्वाऽसौ साधुरवोचत्-गौतमादयश्चतुर्दशसहस्रमुनयश्चन्दनबालादयः पट्त्रिंशत्सहस्रायिका सर्वे अन्तर्दुराचारिणो बहिः साधुवेषधारिणः सन्ति तर्हि किं मामधिलिपसि ?। तब वह साधुवेषधारी क्रोधित होकर बोला यह आर्या गर्भवती होनेसे इसको मछली खानेका दोहद उत्पन्न हुआ है इस लिए मछलियां मारनेको जाल फैलाये खडा हूँ, जाइये-राजन् ! इससे आपका क्या प्रयोजन है ? ऐसे साधुके वचन सुनकर रोजा क्रोधित हो बोले निर्लज ! छोड इस दुष्कृत्यको, नहीं तो दण्ड दूंगा। यह सुनकर वह साधुवेषधारी बोला ? किसको दण्ड देते हैं ? गौतमादि चौदह हजार मुनि और चन्दनबाला आदि छत्तीश हजार साध्वियाँ सभी अन्तर दुराचारी और बाहर साधुपनका आडम्बर रखते हैं तो मुझ अकेलेपर ही क्यों आक्षेप करते हो? ।। ત્યારે તે સાધુવેષધારી ક્રોધ કરીને બે-આ આર્યા ગર્ભવતી હોવાથી તેને માછલી ખાવાને ડહોળે છે. આ માટે માછલી મારવાને જાળ ફેલાવીને ઊભો છું. જાઓ રાજન! એનું આપને શું પ્રયોજન છે? એવાં સાધુનાં વચન સાંભળી રાજા ક્રોધ કરીને બોલ્યા – નિર્લજજ ! છોડી દે આ દુષ્કૃત્યને, નહિ તે દંડ કરીશ. આ સાંભળીને તે સાધુવેશધારી બે –દંડ કોને આપશો? ગૌતમ આદિ ચૌદ હજાર મુનિ તથા ચંદનબાળા આદિ છત્રીસ હજાર સાધ્વીઓ તમામ અન્તર દુરાચારી તથા બહાર સાધુપણાને આડંબર રાખે છે તે મારા એકલાના ઉપરજ કેમ આક્ષેપ કરે છે ? શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy