SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ निरयावलिकासूत्र इति विस्तरेणास्य वर्णनमाचारागसूत्रस्याऽऽचारचिन्तामणिटीकातोऽवसेयम् । एवं सम्यक्त्वप्रशंसां कुर्वाणः सुरपतिरवधिज्ञानेन जम्बूद्वीपभरतक्षेत्रे श्रेणिकभूपं ददर्श । सम्यक्त्वगुणशालिनं राजनयपालिनं तं विलोक्य प्रफुल्लवदनक्मलः सम्यकत्वगुणविमलः सादरं भूयो भूयोऽवाप्तसम्यक्त्वादिगुणश्रेणिकं श्रेणिकं सुधर्माख्यायां स्वदेवसभायां प्रशशंस । इत्थं पुरन्दरास्यशैलनिस्मृता श्रेणिकसम्यक्त्वप्रशंसासरित् सकलसुरसदस्यश्रवणसिन्धुमवागाहत । सम्यक्त्वका विस्तृत वर्णन आचाराङ्ग सूत्रके चौथे अध्ययनकी आचारचिन्तामणि टीकामें किया गया है। इस प्रकार सम्यक् त्व प्रशंसा करते हुए सुरपति सुधर्मा इन्द्रने अवधिज्ञान द्वारा जम्बूद्वीपके भरतक्षेत्रमें श्रेणिक राजाको देखा । सम्यक्त्वगुणशाली राजनीति को पालनेवाले राजाको देखकर प्रसन्नमुख होकर स्वयं सम्यक्त्व गुणसे निर्मल इन्द्र, आदरके साथ बार बार सम्यक्त्वगुणधारी श्रेणिक राजाकी प्रशंसा अपनी सुधर्मसभामें करने लगे। इस प्रकार राजा श्रेणिककी प्रशंसारूपी नदी इन्द्रके मुखरूपी पर्वतसे निकल कर सभामें बैठे हुए सब देवोंके कर्णरूपी सागरमें पहुंची। સમ્યક્ત્વનું વિસ્તારથી વર્ણન આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનની આચારચિંતામણિ ટીકામાં કરેલું છે. આ પ્રકારે સમ્યક્ત્વની પ્રશંસા કરતા થકા સુરપતિ સુધમો ઈન્ડે અવધિજ્ઞાન દ્વારા જંબ દ્વીપના ભરત ક્ષેત્રમાં શ્રેણિક રાજાને જોયા. સમ્યક્ત્વગુણશાલી રાજનીતિનું પાલન કરવાવાળા રાજાને જોઈને પ્રસન્નમુખ થઈ પિતે સમ્યક્ત્વગુણથી નિર્મળ ઈન્દ્ર, આદર સહિત વારંવાર પોતાની સુધમ સભામાં સમ્યક્ત્વગુણધારી શ્રેણિક રાજાની પ્રશંસા કરવા લાગ્યા. એ પ્રકારે રાજા શ્રેણિકની પ્રશંસારૂપી નદી ઈન્દ્રના સુખરૂપી પર્વતથી નિકળી સભામાં બેઠેલા સર્વ દેવના કર્ણરૂપી સાગરમાં પહોંચી. શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy