________________
४३२
५ वृष्णिदशास्त्र सुखानुभव करता हुआ मनुष्योके महान कोलाहलको सुना। उसे जिज्ञासा हुई कि क्या बात है ? पूछने पर उसे ज्ञात हुआ कि भगवान् अर्हत् अरिष्टनेमि यहाँ पधारे हैं। जनता उनकी वन्दनाके लिये जा रही है इसीलिये यह कोलाहल हो रहा है। यह जानकर जमालिके समान वह भी भगवानके दर्शनके लिये आये,
और आदक्षिण प्रदक्षिण करके वन्दन नमस्कार किया। अनन्तर धर्म सुनकर उसे हृदयसे अवधारण कर वन्दन नमस्कार कर इस प्रकार कहने लगा-हे भदन्त ! मैं निर्ग्रन्थ प्रवचन पर श्रद्धा करता हूँ। इसके बाद वह चित्त प्रधानके समान यावत् श्रावक धर्मको स्वीकार कर अपने घर लौट आया।
उस काल उस समयमें अर्हत् अरिष्टनेमिके अन्तेवासी उदार प्रधान ओजस्वी वरदत्त नामके अनगार धर्मध्यान करते हुए एकान्तमें बैठे थे। भगवान्के समीप आये हुए निषध कुमारको देखकर उन्हें श्रद्धा जिज्ञासा और कौतुहल उत्पन्न हुआ और उन्होंने भगवानसे इस प्रकार पूछा
સુખાનુભવ કરતા થકા મનુષ્યને માટે કોલાહલ સાંભળે. તેમને જીજ્ઞાસા થઈ કે શું વાત છે? પૂછવાથી ખબર પડી કે ભગવાન અહંત અરિષ્ટનેમિ અહીં પધાર્યા છે અને જનતા તેમનાં વંદન-દર્શન માટે જાય છે. તેથી આ કોલાહલ થાય છે. આ જાણુને જમાલીની પેઠે તે પણ ભગવાનનાં દર્શન માટે આવ્યા અને આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યો. પછી ધર્મનું શ્રવણ કરી તેને હૃદયમાં અવધારણ કરીને વંદન નમસ્કાર કરી આ પ્રકારે કહ્યું –
હે ભદન્ત! હું નિન્ય પ્રવચન ઉપર શ્રદ્ધા રાખું છું. ત્યાર પછી તે ચિત્ત પ્રધાનની પેઠે શ્રાવક ધર્મને સ્વીકાર કરીને પિતાને ઘેર પાછા આવ્યું.
તે કાળ તે સમયે અહંતુ અરિષ્ટનેમિના અતેવાસી ઉદાર પ્રધાન ઓજસ્વી વરદત્ત નામે અનગાર ધર્મધ્યાન કરતા એકાન્તમાં બેઠા હતા. ભગવાનની પાસે આવેલા વિશ્વ કુમાર ને જોઈને તેને જીજ્ઞાસા અને કૌતુહલ ઉત્પન્ન થયું. અને लापान मा प्रभारी ५७यु:- लहन्त ! निषध कुमार | छ. ४३५ छ,
શ્રી નિરયાવલિકા સૂત્ર