________________
४१४
४ पुष्पचूलिकासूत्र उत्पन्न हुई। इनके पूर्वभवमें नगर उद्यान पिता आदि तथा इनका अपना नाम आदि संग्रहणीगाथामें आये हुए नामके समान जानना चाहिये। ये सभी पार्श्व प्रभुके समीपमें प्रबजित होकर पुष्पचूलाकी शिष्या हुई तथा सभी शरीरबाकुशिका हो गयीं। और ये सभी देवलोकसे च्यवकर महाविदेह क्षेत्रमें जन्म लेकर सिद्ध होंगी। और सब दुखोंका अन्त करेंगी ॥ २ ॥
પુષ્પવૃષ્ટિા નામ વાર્થ વર્ગ સમાત દુગા.
એ બધીને દેવીપણામાં જન્મ થયે. તેમના પૂર્વ ભવમાં નગર, ઉદ્યાન, પિતા આદિ તથા તેનાં પોતાનાં નામ આદિ સંગ્રહણી ગાથામાં આવેલાં નામનાં જેવાં જાણવાં. આ બધી પાર્શ્વ પ્રભુની પાસે પ્રજિત થઈ અને તે બધી પુષ્પચૂલાની શિષ્યાઓ થઈ હતી તથા બધી શરીરમાકુશિકા થઈ ગઈ હતી. પછી બધી દેવકમાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે અને સર્વે દુઃખનો અંત લાવશે. (૨)
પુષ્પચૂલિકા નામને ચે વર્ગ સમાપ્ત.
શ્રી નિરયાવલિકા સૂત્ર