SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ४१२ __४ पुष्पचूलिकासूत्र गयी हो, उससे सर्वदा-वार वार हाथ पैर आदि अंगोको धोती हो, बैठने सोने तथा स्वाध्याय करनेकी जगहको पानीसे छिडका करती हो। इसलिये हे देवानुप्रिये ! तुम इस पाप स्थानकी आलोचना करो। उसके बाद पुष्पचूलाकी बात न मानकर वह भूता आर्या सुभद्रा आर्याके समान अकेली ही अलग उपाश्रयमें उतरी और पूर्ववत् क्रिया करती हुई स्वतन्त्र होकर रहने लगी। उसके बाद वह भूता आर्या बहुतसे चतुर्थ षष्ठ अष्टम आदि तपसे आत्माको भावित करती हुई तथा बहुत वर्षों तक श्रामण्यपर्यायको पालन करती हुई अपने पापस्थानोंकी आलोचना और प्रतिक्रमण किये विना काल अवसरमें कालकर सौधर्म कल्पके श्री-अवतंसक विमानमें उपपात सभाके अन्दर देव-शयनीय शय्यामें उस देव सम्बन्धी अवगाहनासे श्री देवी पने उत्पन्न हुई और भाषापर्याप्ति मनःपर्याप्ति आदि पाँच पर्याप्तियोंसे युक्त हो गयी। देवगतिमें भाषा और मनपर्याप्ति एक साथ बाँधनेके कारण पाच पर्याप्ति कही गयी है। વાર ધુએ છે. બેસવા, સુવા તથા સ્વાધ્યાય કરવાની જગા ઉપર પાણી છાંટે છે. માટે હે દેવાનુપ્રિયે ! તું આ પાપસ્થાનની આલોચના કરી. ત્યાર પછી તે પુષ્પચૂલાની વાત ન માનીને તે ભૂતા આર્યા સુભદ્રા આર્યાની પેઠે એકલી જ જુદા ઉપાશ્રયમાં ઉતરી અને પૂર્વવત્ વર્તની સ્વતંત્ર થઈને રહેવા લાગી. ત્યાર પછી તે ભૂતા આર્યા ઘણાં ચતુર્થ, પણ, અષ્ટમ આદિ તપથી આત્માને ભાવિત કરતી અને ઘણાં વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરતી તેણે પોતાનાં પાપસ્થાની આચના અને પ્રતિક્રમણ કર્યા વગર પછી કાળ અવસરમાં કાળ કરીને સૌધર્મ ક૯૫ના શ્રી અવતંક વિમાનમાં ઉપપાત સભાની અંદર દેવશયનીય શય્યામાં તે દેવ સબંધી અવગાહના દ્વારા શ્રી–દેવી પણામાં જન્મ લીધો અને ભાષા પર્યાપ્તિ, મન:પર્યાપ્તિ આદિ પાંચ પર્યાપ્તિઓથી યુકત થઈ ગઈ. દેવગતીમાં ભાષા અને મન પર્યાપ્તિ એક સાથે બાંધવાના કારણે પાંચ પર્યાપ્તિ કહી છે. શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy