SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ४१. ४ पुष्पचूलिकासूत्र ज्ञाति स्वजन बन्धुओंके साथ मेरी आदि बाजोंकी ध्वनिसे दिशाको मुखरित करता हुआ राजगृह नगरीके बीचोबीचसे होता हुआ गुणशिलक चैत्यके पास पहुँचा । वहाँ उसने तीर्थंकरोंके अतिशयको देखा और शिबिकाको ठहराया। तथा भूता दारिका शिबिकासे उतरी। उसके बाद माता पिता भूता दारिकाको आगे कर जहाँ पर पुरुषादानीय अर्हत् पार्श्व प्रभु थे वहाँ आये, और तीन बार आदक्षिणप्रदक्षिण करके वन्दन और नमस्कार किया अनन्तर उन्होंने कहा-हे देवानुप्रिय ! यह भूता दारिका हमारो एका-एक ( इकलौती) पुत्री है, यह हमलोगोंकी अत्यन्त प्यारी है। यह दारिका संसारके भयसे अत्यन्त उद्विग्न है, तथा इसको जन्म और मरणका भय लगा हुआ है, इसलिये यह आपके समीप मुण्डित होकर प्रवजित होना चाहती है। हे भदन्त ! इसलिये हम आपको यह शिष्यारूप भिक्षा देते हैं । हे देवानुप्रिय ! इस शिष्यारूप भिक्षाको आप स्वीकार करें। भगवानने कहा-हे देवानुप्रिये ! जैसी तुम्हारी इच्छा हो। પિતાના સર્વે મિત્ર, જ્ઞાતિ, સ્વજન બંધુઓની સાથે ભેરી, શરણાઈ આદિ વાજાંઓના ધ્વનિથી દિશાઓને મુખરિત કરતા રાજગૃહ નગરીની વચ્ચોવચ થઈને આવતાં ગુણશિલક ચેત્યની પાસે પહોંચ્યા. ત્યાં તેમણે તીર્થકરોના અતિશયને જે અને ત્યાં તે પાલખીને થોભાવી. તથા ભૂતા દારિકા શિબિકામાંથી નીચે ઉતરી. ત્યાર પછી માતાપિતા ભૂતા દારિકાને આગળ કરીને ચાલતાં જ્યાં પુરૂષાદાનીય અર્હત્ પાશ્વ પ્રભુ હતા ત્યાં આવ્યા. અને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વંદન તથા નમસ્કાર કર્યા. પછી તેઓએ કહ્યુંહે દેવાનુપ્રિય ! આ ભૂતા દારિકા અમારી એકની એક પુત્રી છે. તે અમને બહુજ વહાલી છે. આ દારિકા સંસારના ભયથી ઘણીજ ઉદ્વિગ્ન છે અને તેને જન્મ તથા મરણને ભય લાગ્યા કરે છે. તે માટે તે આપની પાસે મુંડિત થઈને પ્રવ્રજિત થવા ચાહે છે. હે ભદન્ત ! તે માટે અમે આપને આ શિધ્યારૂપ ભિક્ષા દઈએ છીએ. હે દેવાનુપ્રિય! આ શિષ્યારૂપ શિક્ષાને આપ સ્વીકાર કરે. लवाने धु:- देवानुप्रिये ! थी तभारी ४२७१. શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy