SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ - सुन्दरबोधिनी टीका जम्बू प्रभव आदि (५२७) दीक्षा ततो रात्रौ ताः प्रतिबोधयन् चौर्यार्थमागतं चतुःशतनवनवतितस्करपरिवृतं 'प्रभव'-नामानं तस्कराधिपति प्राबोधयत्, ततः मातरेव पञ्चशततस्करभार्याष्टकतजनकजननी-स्वजनकजननीभिः सह स्वयं पश्चशतसप्तविंशतितमो यौतुकागतकनकनवनवतिकोटीः स्वगृहसम्पत्ति च परित्यज्य प्राबाजीत् । क्रमेण केवली जातः, षोडश वर्षाणि गृहस्थत्वे, विंशतिवर्षाणि छमस्थावस्थायां, चतुश्चत्वारिंशद्वर्षाणि केवलिपर्याये व्यतीतानि, एवमशीतिवर्षाणि सर्वायुः परिपाल्य श्रीमभवं स्वपदे संस्थाप्य सिद्धिमगमत् । उक्तञ्च विवाहके बाद रात्रिमें उन आठों स्त्रियोंको प्रतिबोध देते हुए जम्बू कुमारने चोरीके लिए आये हुए 'प्रभव'को चार सौ निन्यानवे (४९९) चोरोंके साथ प्रतिबोधित किया। उसके पश्चात् प्रातःकाल ही जम्बू कुमार पाँचसौ चोर, और अपनी आठों भायाएँ, उनके मातापिता और अपने मातापिता इस तरह पाँचसौ सत्ताइस (५२७) जनोंने दीक्षा ग्रहण की। जम्बू कुमारने अपने दहेजमें आई हुई निन्यानवे (९९) कोटि स्वर्ण मोहरोको तथा धरकी समस्त सम्पत्तिको त्याग कर दीक्षित हुए, और क्रमसे तप संयम आराधन करके केवल ज्ञान पाये । वे सोलह वर्ष गृहस्थावासमें रहे, वीस वर्ष छमस्थ रहेऔर ४४ चौवालीस वर्ष केवलपर्यायमें रहे । इस प्रकार ८० अस्सी बरसकी सर्व आयु व्यतीत करके प्रभव स्वामी को अपने पद पर स्थापितकर सिद्धपदको पाये । कहा भी है વિવાહ પછી રાતમાં તે આઠે સ્ત્રીઓને ઉપદેશ આપતાં જ બૂકુમારે ચોરી કરવા આવેલા પ્રભાવને ચારસો નવાણું (૪૯) ચારેની સાથે ઉપદેશ આપ્ટે, અને પ્રતિબંધિત કર્યા. તે પછી સવારમાંજ પાંચસે ચેર, પિતાની આઠ સ્ત્રીઓ તથા તેમના માતા પિતા તથા પિતાનાં માતા પિતા, અને જમ્મુ પિતે એવી રીતે પાંચસો સત્તાવીશ (પર૭) જણેએ દીક્ષા ગ્રહણ કરી. જમ્મુ કુમાર પોતાના દાયજામાં આવેલી નવાણું (૯૯) કરોડ સોના મહોરે તથા ઘરની સમસ્ત સંપત્તિનો ત્યાગ કરી દીક્ષિત થયા અને કુમથી તપ સંયમ આરાધન કરીને કેવળ જ્ઞાન મેળવ્યું. તેઓ સોળ વરસ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. વશ વરસ છાસ્થ રહ્યા તથા ચુંમાલીસ (૪૪) વરસ કેવલ પોચમાં રહ્યા. આમ એંસી (૮) વરસનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને પ્રભવ સ્વામીને પિતાનાં પદ પર રથાપિત કવી પિતે સિદ્ધપદને પ્રાપ્ત કર્યું કહ્યું છે કે – શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy