________________
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी
टीका
"
तणं सा' इत्यादि - व्याख्या पठितसिद्धा ॥ ८ ॥
4 तणं सा
' इत्यादि -
उसके बाद वह सोमा ब्राह्मणी राष्ट्रकूटके पास आयेगी और हाथ जोडकर इस प्रकार कहेगी - हे देवानुप्रिय ! मैंने आर्याओंके समीप धर्म सुना । वह धर्म भी मुझे इष्ट प्रिय और हितकारक जान पडा और अच्छा लगा, इसलिये हे देवानु - प्रिय ! मेरी इच्छा है कि तुमसे आज्ञा लेकर मैं उन आर्याओंके पास जाऊँ और दीक्षा ग्रहण करूँ । सोमा ब्राह्मणीका ऐसा वचन सुनकर राष्ट्रकूट उससे कहेगा-
6
३७७
हे देवानुप्रिये ! अभी तुम मुण्डित होकर प्रत्रजित मत होओ । हे देवानुप्रिये ! अभी तुम मेरे साथ विपुल भोगोंका भोग करो । उसके बाद भुक्तभोगा होकर सुव्रता आर्याके पास प्रव्रजित होना । सोमा ब्राह्मणी राष्ट्रकूटकी इस सलाहको मान जायगी। बाद में वह सोमा ब्राह्मणी स्नान करके सभी प्रकारों के अलङ्कारों से
1
, ago a' cuile.
ત્યાર પછી તે સેમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટની પાસે આવશે અને હાથ જોડીને આ પ્રકારે કહેશે:—હૈ દેવાનુપ્રિય ! મેં આર્યએ પાસેથી ધર્મનું શ્રવણ ક્યું. તે ધર્મ પણ મને ઇષ્ટ પ્રિય અને હિતકારક લાગ્યા ને સારા પણ જણાયેા છે. માટે હે દેવાનુપ્રિય ! મારી ઈચ્છા છે કે તમારી આજ્ઞા લઈને હું તે આર્યા પાસે જાઉં અને દીક્ષા ગ્રહણ કરૂં. સામા બ્રાહ્મણીનાં એવાં વચન સાંભળી રાષ્ટ્રકૂટ તેને કહેશે:-~~
હૈ દેવાનુપ્રિયે ! હાલ તુ સુડિત થઈને પ્રત્રજિત ન થા. હૈ દેવાનુપ્રિય ! હાલ તા મારી સાથે વિપુલ ભાગાને ભાગવ. ત્યાર પછી ભુક્તભાગા થઇ સુત્રતા આર્યોની પાસે પ્રત્રજિત થજે. સામા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટની આ સલાહને માની જશે. પછી તે સામા બ્રાહ્મણી સ્નાન કરીને તમામ જાતનાં ઘરેણાં-ગાંઠાંથી અલંકૃત
શ્રી નિરયાવલિકા સૂત્ર