________________
३३८
३ पुष्पितासूत्र इतिविशेषतः कथनैः, ' संज्ञापनाभिः=' संयमाऽऽराधनं भुक्तभोगावस्थायां मुकरम् ' इति संबोधनाभिः, विज्ञापनाभिः संयमग्रहणे तदन्तःकरणद्रढिमपरीक्षार्थ सप्रेमप्रतिपादनः, अकामतः= संयममार्गे तां सुभद्रां निरोधुमक्षमः
इसलिये मैं चाहती हूँ कि तुमसे आज्ञा लेकर सुव्रता आर्याओंके समीप दीक्षा लेकर प्रव्रजित हो जाऊँ । उसके बाद वह भद्र सार्थवाह सुभद्रा सार्थवाहीसे इस प्रकार कहने लगाः
हे देवानुप्रिये ! तुम अभी दीक्षा मत लो। तुम अभी संसारमें ही रहो। विपुल भोग भोगनेके बाद सुव्रता आर्याओंके समोप दीक्षा लेकर प्रवजित होना । भद्र सार्थवाहके द्वारा इस प्रकार कहे जानेपर भी उस सुभद्रा सार्थवाहीने भद्रके वचनोंका आदर नहीं किया, और न उसके वचनों पर विचार ही किया । दूसरी बार तीसरी बार भी सुभद्रा सार्थवाहोने इस प्रकार कहा-हे देवानुप्रिय ! तुमसे आज्ञा पाकर प्रव्रज्या लेनेकी इच्छा करती हूँ।
उसके बाद वह भद्र सार्थवाह बहुत प्रकारकी — आख्यापना '='घरमें रहना
આજસુધી મને એક પણ સંતાન નથી થયું માટે હું ચાહું છું કે તમારી આજ્ઞા લઈ સુવતા આર્યાએની પાસે દીક્ષા લઈને પ્રજિત થઈ જાઉં. ત્યાર પછી તે ભદ્રસાર્થવાહ સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહેવા લાગે –
હે દેવાનુપ્રિયે ! તમે હમણાં દીક્ષા ન લે. તમે હમણાં સંસારમાં જ રહો. વિપુલભેગ ભેળવી લીધા પછી સુવતા આર્યાઓની પાસે દીક્ષા લઈને પ્રજિત થજો. ભદ્ર સાર્થવાહે આ પ્રમાણે કહેવાથી તે સુભદ્રાસાર્થવાહીએ ભદ્રનાં વચને માન્યાં નહિ તેમ તેના વચનો ઉપર વિચાર પણ ન કર્યો. બીજીવાર ત્રીજીવાર પણ સુભદ્રાસાર્થવાહીએ આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! તમારી આજ્ઞા લઈને પ્રત્રજ્યા લેવાની ઈચ્છા હું કરું છું.
ત્યાર પછી તે ભદ્રસાર્થવાહ ઘણા પ્રકારે આખ્યાપના= ઘરમાં રહેવું એજ
શ્રી નિરયાવલિકા સૂત્ર