SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ३३६ ३ पुष्पितासूत्र हे देवानुप्रिये ! हम लोग ईर्यासमिति आदि समितियोंसे तथा तीन गुप्तियोंसे युक्त, इन्द्रियको वशमें रखनेवाली गुप्तब्रह्मचारिणी निम्रन्थ श्रमणी हैं। हमको इन बातोंका कानोंसे सुनना भी नही कलपता, तो फिर हम लोग इनका उपदेश या आचरण कैसे कर सकती हैं। हे देवानुप्रिये ! विशेष यह है कि हम लोग केवलि प्ररूपित दानशील आदि नाना प्रकारके धर्मका ही उपदेश करती हैं। उसके बाद वह सुभद्रा सार्थवाही उन आर्याओंसे धर्म सुनकर उसे हृदयमें धारण कर हृष्ट-तुष्ट हृदयसे उनको तीनबार वन्दन और नमस्कार कर इस प्रकार बोली-हे देवानुप्रिये । मैं निग्रंथ प्रवचनपर श्रद्धा करती हूँ, विश्वास करती हूँ। निम्रन्थ प्रव. चनपर मेरी रुचि हुई है। आपने जो उपदेश दिया है वह सत्य है,-सर्वथा सत्य है, मैं यावत् श्रावक धर्मको स्वीकार करती हूँ। उन आर्याओंने कहा-हे देवानुप्रिये ! जिस प्रकार तुम्हें सुख हो वैसा ही करो धर्माचरणमें प्रमाद मत करना । उसके बाद उस सुभद्रा सार्थवाहीने उन आर्याओंके समीप निम्रन्थ धर्मको स्वीकार किया। હે દેવાનુપ્રિયે ! અમે લોક ઇસ્ય સમિતિ આદિ સમિતિઓથી તથા ત્રણ ગુપ્તિઓથી યુક્ત, ઈન્દ્રિયને વશમાં રાખવાવાળી, ગુપ્ત બ્રહ્મચારિણી નિગ્રંથ શ્રમણી છીએ. અમે લેકે આવી બાબત કાનેથી પણ સાંભળવા કલ્પતી નથી તે પછી તેને ઉપદેશ અથવા આચરણ કેવી રીતે કરી શકીએ ? હે દેવાનુપ્રિયે ! વિશેષ એ છે કે અમે લેકે કેવલી પ્રરૂપિત દાન શીલ આદિ નાના પ્રકારના ધર્મને જ ઉપદેશ કરીએ છીએ. ત્યાર બાદ તે સુભદ્રાસાર્થવાહી તે આર્યાએ પાસેથી ધર્મ સાંભળીને તે હદયમાં ધારણ કરી હe-તુષ્ટ હદયથી તેમને ત્રણ વાર વંદન અને નમસ્કાર કરી આ પ્રમાણે બેલી:–હે દેવાનુપ્રિયે ! હું નિથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું-વિશ્વાસ કરું છું. નિગ્રંથ પ્રવચન પર મારી રૂચી થઈ છે. આપે જે ઉપદેશ આપે છે તે સત્ય છે–સર્વથા સત્ય છે. હું યાવત્ શ્રાવક ધર્મને સ્વીકાર કરું છું. તે આર્થીઓએ કહ્યું હે દેવાનુપ્રિયે ! તને જે પ્રકારે સુખ થાય તેમજ કર. ધર્માચરણમાં પ્રમાદ ન કરે, ત્યાર પછી તે સુભદ્રાસાર્થવાહીએ તે આર્થીઓની પાસે નિગ્રંથ ધર્મને શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy