SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनो टोका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी ३२९ सुलब्धं सम्यक्माप्तम् सफलमिति यावत मन्येरवीकुव, यासां मातृणां निजकुक्षिसम्भूताः स्वकीयोदरजाताः शिशवः, अत्र सूत्रे नपुंसकत्वं प्राकृतत्वात् । स्तनदुग्धलुब्धका स्तनयोर्दुग्धं तस्मिन् लुब्धाः प्रसक्ताः त एव लुब्धकाः मधुरसमुल्लापकाः मधुराः= श्रवणरमणीयाः समुल्लापाः सम्यगुच्चैःशब्दाः येषां ते तथा, मञ्जुल ( मम्मण ) प्रजल्पिता:-मञ्जुलं-रुचिरं हृदयस्पृहणीयमिति यावत्, प्रजल्पितं (मा-मा प्रभृति ) शब्दोच्चारणं येषां ते तथा, स्तनमूलकक्षदेशभागम् स्तनयोर्मूलम् स्तनमूलम् तस्मात् कक्षावेव देशौ 'बाहुमूले उभे कक्षौ' इत्यमरात् , बाहुमूलपदेशौ तयोर्भागः= उस काल उस समयमें ईर्यासमिति, भाषासमिति, एषणासमिति तथा आदान, भाण्ड और अमत्रके निक्षेपणाकी समिति, और उच्चार-प्रस्रण-श्लेष्म-सिङ्घाण -परिष्ठापना समिति, इन समितियोंसे तथा मनोगुप्ति, वचोगुप्ति और कायगुप्ति, इन तीनो गुप्तियोसे युक्त, इन्द्रियोंको दमन करनेवाली, गुप्तब्रह्मचारिणी, बहुश्रुता=बहुत शास्त्रोंको जाननेवाली, और बहुत परिवारसे युक्त, सुव्रता नामकी आर्याएँ, तीर्थङ्कर परम्परासे विचरण करती हुई प्रामानुग्राम विहार करती हुई वाराणसी नगरीमें आयीं। वहाँ आकर कल्पानुसार अवग्रह आज्ञा लेकर उपाश्रयमें उतरीं और संयम तपके द्वारा अपनी आत्माको भावित करती हुई विचरने लगीं । તે કાલ તે સમયે ઈસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ તથા આદાન ભાંડ અને અમત્રની નિક્ષેપણની સમિતિ તથા ઉચ્ચારણ, પ્રસવણ, શ્લેષ્મ સિંઘાણ પરિઝાપના સમિતિ આ બધી સમિતિઓથી તથા મને ગુપ્તિ, વગુપ્તિ અને કાયગુપ્તિ, આ ત્રણ ગુનિઓથી યુક્ત, ઈન્દ્રિયને દમન કરવાવાળી, ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુતા=બહુશાસ્ત્રોને જાણવાવાળી અને બહુ પરિવારથી યુક્ત, સુવ્રતા નામની આર્યાએ, તીર્થંકર પરંપરાથી વિચરતી એક ગામથી બીજે ગામ વિહાર કરતી કરતી વારાણસી નગરીમાં આવી. અહીં આવીને કલ્યાનુસાર અવગ્રહ= આજ્ઞા લઈને ઉપાશ્રયમાં ઉતરી અને સંયમ તથા તપદ્વારા પિતાના આત્માને ભાવિત કરતી કરતી વિચારવા લાગી. શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy