________________
३ पुष्पितासूत्र उसके बाद वह सोमिल ब्राह्मण तीसरे दिन चौथे पहरमें जहाँ अशोक वृक्ष था वहाँ आया। वहाँ आकर कावड रखता है, और बैठनेके लिये वेदी बनाता है ओर पहले ही तरह सभी कार्य करके काष्ठमुद्रासे मुँह बाँधता है, अनन्तर मौन होकर बैठ जाता है । उसके बाद मध्य रात्रिमें उस सोमिल ब्राह्मणके समीप एक देव प्रकट हुआ और फिर उसने उसी प्रकार कहा और यावत् चला गया । उसके बाद सूर्योदय होनेपर वल्कल वस्त्रधारी वह सोमिल ब्राह्मण अपना कावड उठाता है और काष्ठमुद्रासे अपना मुख बाँधता हैं और उत्तराभिमुख हो उत्तर दिशामें प्रस्थान करता है ।
३१०
उसके बाद वह सोमिल ब्राह्मण चौथे दिवसके चौथे पहरमें जहाँ बडका वृक्ष था वहाँ आया । और उस वट वृक्षके नीचे अपना कावड रखा । अनन्तर बैठकी वेदीको बनाया और उसको गोबर मिट्टीसे लीपा और साफ किया बाद में मौन होकर बैठ गया, उसके बाद मध्य रात्रिके समय उस सोमिल ब्राह्मणके समीप एक देव प्रगट हुआ । और उसने वैसे ही कहा यावत् अन्तर्हित हो गया ।
પછી તે સામિલ બ્રાહ્મણ ત્રોજે દિવસે ચાથા પહેારમાં જ્યાં અશેક વૃક્ષ હતું ત્યાં આવી કાવડ મૂકીને બેસવા માટે વેદી મનાવે છે. પહેલાંની પ્રમાણે ખધાં કર્મ કરી કાષ્ઠમુદ્રાથી માઢું ખાંધી પછી મૌન થઈ બેસી જાય છે. ત્યાર પછી મધ્યરાત્રિમાં તે સામિલ બ્રાહ્મણની પાસે એક દેવ પ્રગટ થયા અને વળી તેણે તેજ પ્રકારે કહ્યું અને પછી ચાલ્યા ગયા. ત્યાર પછી સૂર્યોદય થતાં વલ્કલવસ્ત્ર ધારી તે સામિલ બ્રાહ્મણ પેાતાની કાવડ ઉપાડે છે અને કાષ્ઠમુદ્રાથી પોતાનું માઢું ખાંધે છે. અને પછી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈને ચાલવા માંડે છે.
ત્યાર પછી તે સેમિલ બ્રાહ્મણ ચાથે દિવસે ચાથા પહેારમાં જ્યાં વડનું વૃક્ષ હતું ત્યાં આવ્યા અને તે વડના ઝાડની નીચે પેાતાની કાવડ રાખી. પછી બેસવાની વેદી મનાવી તે છાણુ માટીથી લીંપી અને સાફ કરી. પછી મૌન થઈને બેઠા. ત્યાર પછી મધ્યરાત્રિને વખતે તે સામિલ બ્રાહ્મણની પાસે એક દેવ પ્રગટ થયા અને તેણે એમજ અગાઉ પ્રમાણે કહ્યું અને અંતર્ધાન થઈ ગયા.
શ્રી નિરયાવલિકા સૂત્ર