SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ३०० ___३ पुष्पितास्त्र पर्यायसङ्गतिकान्=तापसपर्यायवर्तिनः, काष्ठमुद्रया काष्ठमयमुखबन्धनेन । गर्तायां-महत्यां खड्डायाम् , दर्या-कन्दरायाम् , शेषं स्पष्टम् ॥६॥ योंको वचन आदिसे सन्तुष्ट कर वल्कल वस्त्र पहना हुआ कावडमें अपने भाण्डोपकरणको लेकर तथा काष्ठमुद्रासे मुँहको बाँधकर उत्तराभिमुख होकर उत्तर दिशामें महाप्रस्थान ( मरणके लिये जाना ) करूँ । वह सोमिल ब्राह्मण ऋषि इस प्रकार विचार करता है और सूर्योदय होने पर, अपने विचारके अनुसार सभी दृष्टभ्रष्ट आदि तापस पर्यायवालोंको पूछकर तथा आश्रमस्थ अनेक शत प्राणियोंको वचन आदिसे सन्तुष्टकर अन्तमें काष्ठ मुद्रासे अपना मुख बाँधता है, और इस प्रकारका अभिग्रह (प्रतिज्ञा ) लेता है कि' जहाँ कहीं भी-चाहे वह जल हो या स्थल हो वा दुर्ग (विकट स्थान ) हो, अथवा नीचा प्रदेश हो वा पर्वत हो, विषम भूमि हो, वा गड्ढे हो, वा गुफा हो, इन सबोमेंसे कहीं भी प्रस्खलित होऊँ या गिर प., तो मुझे वहाँसे उठना नहीं कलपता' ऐसा विचार करके इस प्रकारका अभिग्रह लेता है। तथा उत्तर दिशाको વસ્ત્ર ધારી કાવડમાં પોતાનાં ભંડેપકરણ લઈ તથા કાષ્ટ મુદ્રાથી મેટાને બાંધી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈને મહાપ્રસ્થાન (મરણને માટે જવું) કરું. તે સેમિલ બ્રાહ્મણ ઋષિ આ વિચાર કરે છે અને સૂર્યોદય થતાં પિતાના વિચાર પ્રમાણે બધા દુષ્ટ-ભ્રષ્ટ આદિ સમાન તાપસ પર્યાયવર્તિઓને પૂછીને તથા આશ્રમમાં રહેનારા અનેક સેંકડે પ્રાણિઓને સંતુષ્ટ કરી કાષ્ઠમુદ્રા વડે પિતાનું મોટું બાંધે છે. અને એ અભિગ્રહ (પ્રતિજ્ઞા) લે છે કે જ્યાં જ્યાં પણ તે જલ હોય કે સ્થલ હોય કે દુર્ગ (વિકટ સ્થાન ) હય, નીચે પ્રદેશ હોય કે પર્વત હોય, વિષમ ભૂમિ હોય કે ખાડે હોય કે ગુફા હોય એ બધામાંથી ગમે તે હોય ત્યાં પ્રખલિત થાઉં કે પડી જાઉં તો મારે ત્યાંથી ઉઠવું નહિ કલ્પ’ એમ વિચારી એ અભિગ્રહ લે છે અને ઉત્તર દિશા તરફ મહાપ્રસ્થાન માટે શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy