________________
२८८
मूलम् -
तणं से सोमिले माहणे रिसी पढमछट्ठक्खमणपारणंसि आयावणभूमी पच्चोरुहर, पञ्च्चोरुहित्ता वागलवत्थ नियत्थे जेणेव सए उडए तेणेव
३ पुष्पितासूत्र
छाया
ततः खलु सोमिलो ब्राह्मण ऋषिः प्रथमषष्ठक्षपणपारणे आतापनभूम्यां प्रत्यवरोहति प्रत्यवरुह्न वल्कल वस्त्रनिवसितः यत्रैव स्वक उटजस्तदिशि स्थितानि फलादीनि चाहृत्याश्नातीत्येवं दिक्चक्रवालेन दिङ्गेण्डलेन यत्र तपःकर्मणि पारणकरणं भवति तत् तपःकर्म 'दिक्चक्रवालं ' कथ्यते तेन तपः कर्मणेति ॥४॥
-
यहां ' दिक्चक्रवाल ' शब्द आया है, इसका अभिप्राय है - तपस्वी तपस्याकी पारणा के लिये अपनी तपोभूमिकी चारों दिशाओंमें फलको इकट्ठा करके रखे । बादमें तपस्याकी पहली पारणा में पूर्वदिशामें स्थित फलसे पारणा करे । दूसरा पारणा आनेपर दक्षिण दिशामें स्थित फलसे पारणा करे । इसी प्रकार अन्य पारणा आनेपर पश्चिम उत्तर दिशाओं में स्थित फलका आहार करे । इस प्रकारकी पारणा वाली तपस्याको ' दिक्चक्रवाल ' कहते हैं ॥ ४ ॥
શ્રી નિરયાવલિકા સૂત્ર
અત્રે ‘દિકૢ ચક્રવાલ શબ્દ આવ્યા છે તેના અભિપ્રાય એવા છે કે તપસ્વી તપસ્યાનાં પારણાં માટે પેાતાની તપભૂમિની ચારે દિશામાં ફુલ ભેગાં કરીને રાખે. પછી તપસ્યાનાં પહેલાં પારણામાં પૂર્વ દિશાએ રાખેલાં ફળથી પારણું કરે. બીજું પારણુ કરવાનું આવે ત્યારે દક્ષિણ દિશામાં રાખેલાં ફળથી પારણુ કરે. આવી રીતે ખીજાં પારણાં આવે ત્યારે પશ્ચિમ-ઉત્તર દિશાઓમાં રાખેલાં કૂળના આહાર કરે. આ પ્રકારની પારણાંવાળી તપસ્યાને દિક્ ચક્રવાલ अड्डे छे. (४).
"