________________
२०१
सुन्दरबोधिनी टीका राजा कूणिक-चेटककी सुद्ध तयारियां
काल आदि दस कुमारोंके आनेके बाद वह कूणिक राजा अपने कौटुम्बिक पुरुषोंको बुलाता है और बुलाकर इस प्रकार कहता है-हे देवानुप्रियो ! शीघ्रातिशीघ्र आभिषेक्य (पट्ट) हाथीको सजाओ तथा घोडे, हाथी, रथ और चतुरङ्गिणी सेनाको संनद्ध करो । मेरी आज्ञानुसार तैयारी कर मुझे सूचित करो। राजा कूणिककी इस आज्ञाको सुनकर उन्होंने राजाके कथनानुसार सभी कार्य करके राजाको सूचित किया ।
उसके बाद वह कूणिक राजा जहाँ स्नानगृह था वहाँ आया, और स्नानादि कृत्योंसे निवृत्त हो, वहांसे निकलकर जहाँ बाहरी सभामण्डप था वहाँ पहुँचा ।
और वहाँ आकर वह राजा सभी प्रकारसे सुसज्जित हो अपने आभिषेक्य हाथी पर चढा।
उसके बाद वह कूणिक राजा तीन २ हजार हाथी घोडे रथ और तीन करोड सैनिकोंके सहित सभी रणसामग्रियोंके साथ चम्पानगरीके मध्यसे होकर निकला,
કાલ આદિ દશ કુમારે આવ્યા પછી કૃણિક રાજા પિતાના કૌટુમ્બિક પુરૂષને બોલાવીને આ પ્રમાણે કહેવા લાગ્યાહે દેવાનુપ્રિય! એકદમ જલદીથી આભિય (પટ્ટ) હાથીને સજા તથા ઘોડા હાથી રથ અને ચતુરંગિણી સેનાને તૈયાર કરે. મારી આજ્ઞા પ્રમાણે તૈયારી કરી મને ખબર આપે. રાજા કૃણિકની આ આજ્ઞાને સાંભળી તેઓએ રાજાના કહેવા પ્રમાણે બધાં કાર્ય કરી રાજાને ખબર આપી.
ત્યાર પછી તે કૃણિક રાજા જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યા અને સ્નાન આદિ કલ્યથી નિવૃત્ત થઈ ત્યાંથી નીકળી જ્યાં બહારનો સભામંડપ હતું ત્યાં પહોંચ્યા અને ત્યાં આવીને તે રાજા તમામ પ્રકારે સુસજિજત થઈને પિતાના આભિષેકય હાથી ઉપર બેઠા.
- ત્યાર પછી તે કૃણિક રાજા ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા રથ તથા ત્રણ કરોડ સૈનિકે સહિત તમામ યુદ્ધની સામગ્રીઓ સાથે ચંપા નગરીના મધ્યભાગમાં
શ્રી નિરયાવલિકા સૂત્ર