________________
. .. ...... निरयावनिकाल मध्ये भोजनं चेत्येतद्वयं पथिकाय परमहितकारका अन्यत् सर्व पगमम् ॥४१॥
यह सुनकर चेटक राजाने उस दूतको इस प्रकार उत्तर दिया-हे देवानुचंय ! जिस प्रकार राजा कूणिक, श्रेणिक राजाका पुत्र, चेलना रानीका आत्मज और मेरा दौहित्र है उसी प्रकार कुमार वैहल्ल्य भी श्रेणिक राजाका पुत्र, रानी बेलनाका आत्मज और मेरा दौहित्र है। . श्रणिक राजाने अपनी जीवितावस्था में ही कुमार वैहल्ल्यको सेचनक गंधहाथी और अढारह लडीवाला हार दिया था। तो भी यदि राजा कूणिक हाथी और हार लेना चाहता है तो उसे चाहिए कि वह भी वैहल्ल्यकुमारको राज्य राष्ट्र और जनपदका आधा भाग देदे । ऐसा होनेपर मैं हाथी और हारके साथ कुमार बैहल्ल्यको भेज सकता हूँ। इस प्रकार कहनेके बाद राजा चेटकने उस दूतका आदर सत्कारकर उसे विसर्जित (विदा) किया। चेटक राजासे विसर्जित वह दूत जहापर चार घण्टावाला रथ था वहाँ आया, आकर उस रथपर चढा और वैश्यली
આ સાંભળી એટક રાજાએ તે દૂતને આ પ્રકારે ઉત્તર દીધે-હે દેવાનુ રિય! જે પ્રકારે રાજા કૃણિક શ્રેણિક રાજાને પુત્ર ચેલ્લના રાણીને આત્મજ તથા આ દેહત્ર છે તેજ પ્રકારે કુમાર વૈહય પણ શ્રેણિક રાજાને પુત્ર રાણી ચેલવાનો દીકરો અને મારે દહે છે.
- શ્રેણિક રાજાએ પિતાની જીવિત અવસ્થામાંજ કુમાર હલ્યને સેચનક ગંધ હાથી તથા અઢાર સરને હાર દીધું હતું છતાં પણ જે રાજા કુણિક હાથી તથા હાર લેવા ચાહતા હેય તે તેણે પણ વિહલ્ય કુમારને રાજ્ય રાષ્ટ્ર અને જનપદમાં અરધો ભાગ દેવો જોઈએ. અને એમ થાય તો હું હાથી તથા હારની સાથે કુમાર અલ્યને મોકલી શકું છું. આ પ્રકારે કહ્યા પછી રાજા ચેટકે તે દૂતને આદર નકાર કરી તેને વિદાય આપી. ચટક રાજા પાસેથી વિદાય લઈ તે દૂત જ્યાં ચાર
વાળ રથ હતો ત્યાં આવ્યો. આવીને તે રથ ઉપર ચડીને વૈશાલી નગરીની મધ્યમાં થઈને નીકળે. સારી સારી વસ્તીમાં વિશ્વાસ તથા સવારનું ભોજન કરતો થત
શ્રી નિરયાવલિકા સૂત્ર