________________
सुन्दरबोधिनी टीका श्रेणिकमरण
१५७ शोणितको चूसकर थूक देते थे, तब तुझे शांति होती थी और तू चुप होजाता था । जब कभी भी तुझे पीडा होती थी तब तेरे पिता इसी तरह किया करते थे,
और तू शांति पानेके कारण चुप होजाता था। हे पुत्र ! इस कारण मैं कहती हूँ कि तेरे पिता राजा श्रेणिक तुझपर अत्यन्त स्नेह और अनुरागसे युक्त है।
वह कूणिक राजा चेल्लना रानीके मुँहसे इस प्रकार वृत्तान्त सुनकर कहने लगे हे माता ! मैंने सभी प्रकारके हित करनेवाले इष्टदेवता स्वरूप परमोपकारक अत्यन्त स्नेह-अनुरागसे युक्त अपने पिता राजा श्रेणिकको बन्धनमें डाला यह उचित नहीं किया सो मैं स्वयं जाकर उनके बन्धनको काटता हूं, ऐसा कहकर कुठार हाथमें लेकर जहाँ कारागार था वहाँ जानेके लिए चला।
उसके बाद राजा श्रेणिकने, हाथमें कुठार लिए हुए कूणिककुमारको आते हुए देखकर उनके मुँहसे सहसा ये शब्द निकल पडे कि-यह कूणिककुमार अनुचितको चाहनेवाला कर्तव्यहीन यावत् लज्जावर्जित हाथमें कुठार लिए हुए जल्दीसे आ रहा है, નીકળતું હતું તે ચૂસીને થુંકી દેતા હતા. ત્યારે તને શાંતિ થતી હતી અને તું છાને રહી જાતો હતો. જ્યારે વળી પાછી પીડા થતી ત્યારે તારા પિતા એવીજ રીતે કરતા હતા. અને તું શાંતિ મળવાથી છાને રહી જાતે હતે. હે પુત્ર! આ કારણથી હું કહું છું કે તારા પિતા રાજા શ્રેણિક તારા પર બહુ સ્નેહ અને અનુરાગ રાખતા હતા.
તે કૂણિક રાજા ચેલના રાણીના મેઢેથી આ પ્રમાણે હકીકત સાંભળી કહેવા લાગ્યા...હે માતા ! મેં સર્વ પ્રકારે હિત કરવાવાળા, ઈષ્ટદેવ સ્વરૂપ પરમ ઉપકારક, બહુજ સ્નેહભાવ રાખવાવાળા મારા પિતા રાજા શ્રેણિકને બંધનમાં નાખ્યા તે વાજબી ન કર્યું તેથી હું પિતે જઈને તેમનાં બંધન કાપી નાખ્યું છું. એમ કહી કુહાડી હાથમાં લઈ જયાં કેદખાનું હતું ત્યાં ગયા.
ત્યાર પછી રાજા શ્રેણિકે હાથમાં કુહાડી લઈને કૃણિક કુમારને આવતે જે. જેઈને તેના મેઢેથી તુરત આવા શબ્દો નીકળી પડયા કે-“આ કૂણિક કુમાર અનુચિત ચાહવા વાળે કર્તવ્યહીન નિર્લજ્જ થઈને કુહાડી લઈ જલ્દી અહીં આવે છે,
શ્રી નિરયાવલિકા સૂત્ર