SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका सङ्ग्रामवर्णन अष्टमे रामकृष्णः, नवमे पितृसेनकृष्णः, दशमे दिने पितृमहासेनकृष्णश्च चेटकेनैकैकेन बाणेन प्रत्यहमेकैकशः कालादयो दश कुमारा निहताः । दशसु निहतेषु कूणिकश्चेटकं जेतुं देवाराधनायाऽष्टमभक्तं कृतवान् । ततः शक्रचमरौ द्वौ देवेन्द्रौ प्रसन्नौ समागतौ । तत्र शक्र उवाच-चेटको व्रतधारी श्रावकोऽस्तीत्यतस्तं न हनिष्यामि, परं त्वां रक्षितुं शक्नोमि, कूणिकेनोक्तंतथाऽस्तु, ततः शक्रस्तद्रक्षणाय वज्रकल्पमभेद्यकवचं विकुर्वितवान् । आठवें दिन रामकृष्ण कुमार, नवमें दिन पितृसेनकृष्ण कुमार और दसवें दिन पितृमहासेनकृष्ण कुमार चेटकके एक-एक बाणसे मारे गये। दसों कुमारोंके मारे जाने पर 'चेटकको जीते' इस भावसे कूणिक राजाने देवताको आराधन करनेके लिए अष्टमभक्त किया। उसके बाद शक्रेन्द्र और चमरेन्द्र प्रसन्न हुए और कूणिकके पास आये । उनमेंसे शक्रेन्द्र बोले-हे कूणिक ! चेटक ( चेडा ) राजा व्रतधारी श्रावक है इस लिए हम उसे नहीं मार सकते, पर तेरी रक्षा कर सकते हैं। शकेन्द्रके मुखसे निकले इन वचनोको श्रवणकर कूणिकने 'तथास्तु' कहा । कूणिकके 'तथास्तु' कहने याने स्वीकार करलेनेके बाद शकेन्द्रने कूणिककी रक्षाके लिए-वज्रसदृश अभेद्य कवच वैक्रियक्रियासे बनाया। આઠમે દિવસે રામકૃષ્ણકુમાર, નવમે દિવસે પિતૃસેનકૃષ્ણકુમાર, તથા દશમે દિવસે પિતૃમહાસેનકૃષ્ણકુમાર, ચેટકના એક-એક બાણથી માર્યા ગયા. દશેય કુમારના માર્યા ગયાથી “ચેટકને જીતું એવા ભાવથી કૂણિક રાજાએ દેવતાનું આરાધન કરવા માટે અઠમ (૩ ઉપવાસ) કર્યો તેથી શકેંદ્ર તથા ચમરેંદ્ર પ્રસન્ન થયા તથા रानी पासे माव्या. तेमांथी श माल्या.- यूणि ! २८४ (21) વ્રતધારી શ્રાવક છે તેથી અમે તેને નહિ મારી શકીએ, પણ તારી રક્ષા કરી શકીએ. શદ્રના મુખથી નિકળેલાં આ વચન સાંભળીને કેણિકે “તથાસ્તુ' કહ્યું. કણિકના “તથાસ્તુ કહેવાથી એટલે સ્વીકાર કરી લીધા પછી શકેન્દ્ર કેણિકની રક્ષાને માટે વજીના જેવું અભેદ્ય કવચ વૈક્રિય ક્રિયાથી બનાવ્યું. શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy