________________
३८६
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे 'एवं पुणव्वसुस्स य विसहि भागसहियं तु सोहणगे। एत्तो अभिईआई बीयं वोच्छामि सोहणगं' ॥ (एतत् पुनर्वसोश्च द्विषष्ठिभागसहितं तु शोधनकम् ।
इतोऽभिजिदादीनां द्वितीयं वक्ष्यामि शोधनकम् ।।६।। इतिच्छाया, अस्यार्य:-एतत् अनन्तरपूर्वोक्तं शोधनकं सकलमपि पुनर्वसु सत्कद्वापष्टिभागसहितं ज्ञातव्यम्, अयं भाव:-ये पुनर्वसु संबन्धिनो द्वाविंशतिमुहूर्तास्ते सर्वेऽपि उत्तरस्मिन् उत्तरस्मिन् शोधनके अन्तःप्रविष्टा वर्तन्ते नतु द्वापष्टि भागास्ततो यत् यत् शोधनकं शोध्यते तत्र तत्र पुनर्वसु संबन्धिनः षट्चत्वारिंशद् द्वाषष्टि भागा उपरितनाः शोधनीया इति । एतत् पुनर्वसु प्रभृति उत्तराषाढापर्यन्तं प्रथमं शोधनकम्, इत ऊर्ध्वमभिजिनक्षत्रमादिं कृत्वा द्वितीयं शोधनकं वक्ष्यामि । अत्र द्वितीयशोधनकप्रकारो यथाशास्त्रं ज्ञातव्यः, विस्तरभयानात्र लिख्यते इति ॥ तदयं संक्षेपार्थः केनापि पृच्छयते युगस्यादौ प्रथमा अमावास्या केन नक्षत्रेण युक्ता यहां शोधनक पुनर्वसु नक्षत्र का द्विषष्टि भाग सहित है। ____ अब यहां से अभिजितू आदि नक्षत्रों का द्वितीय शोधनक कहता हूं तात्पर्य इस कथन का ऐसा है कि जो पुनर्वसुसंबंधी २२ मुहूर्त हैं वे सब भी उत्तर के शोधनक में अन्तः प्रविष्ट हैं, ६२ भाग अन्तः प्रविष्ट नहीं हैं, इसलिये जो २ शोधनक शोधा जाता है वहां २ पुनर्वसु संबंधी ४६ द्वाषष्टि भाग ऊपर के शोध लेना चाहिये यह प्रथम शोधनक पुनर्वसु आदि उत्तराषाढा तक के नक्षत्रों का प्रकट किया गया है। ____अब अभिजित् नक्षत्र से लेकर द्वितीय शोधन कहा जाता है-इस में द्वितीय शोधनक प्रकार जैसा शास्त्र में कहा गया है वैसा है अतः वह वहीं से जानलेना चाहिये विस्तार हो जाने के भय से हम उसे यहां नहीं लिख रहे हैं। निष्कर्षार्थ यही है कि-जब कोई ऐसा प्रश्न करने लगे कि युग की आदि में ભાગ સહિત છે. હવે અહીંથી અભિજિત્ આદિ નક્ષત્રોનું દ્વિતીય શોધનક કહું છું. આ કથનનું તાત્પર્ય એ છે કે પુનર્વસુ સંબંધી જે ૨૨ મુહુર્ત છે તે સઘળાં જ ઉત્તર ઉત્તરના
ધનકમાં અન્તઃપ્રવિષ્ટ છે ૬૨ ભાગ અન્તઃપ્રવિષ્ટ નથી આથી જે જે શોધનક શોધવામાં આવે છે ત્યાં ત્યાં પુનર્વસુ સંબંધી ૪૬ બાસઠ ભાગ ઉપરના શોધી લેવા જોઈએ. આ પ્રથમ શોધનક પુનર્વસુ આદિ ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોના પ્રકટ કરવામાં આવ્યા છે.
હવે અભિજિત નક્ષત્રથી લઈને દ્વિતીય શોધનક કહેવામાં આવે છે–આમાં દ્વિતીય શોધનક પ્રકાર શાસ્ત્રમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે તેવું છે. આથી તે ત્યાંથી જ જાણી લેવું. વિસ્તાર થઈ જવાના ભયે અત્રે અમે તેને ઉલ્લેખ કરતાં નથી સારાંશ એ જ છે કે-જ્યારે કોઈ એ પ્રશ્ન કરવાં લાગે કે મુગની આદિમાં પ્રથમ અમાવાયા કયા નક્ષત્રથી જોડાઈને સમાપ્ત થઈ?
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર