________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू० १७ संवत्सरभेदनिरूपणम्
२७९ मास प्रमाणम्, दिनं २९३२ एतद्रूपम् त्रयोदशभिर्मण्यते ततो जातानि सप्तसप्तत्युत्तराणि त्रीणिशतानि दिवसानाम् षोडशोत्तराणि चत्वारिंशतानि चांशानाम् ते च दिनस्य द्वापष्टिभागास्तो दिनानयनाथ द्वापष्टया भागो ह्रियते लब्धानि षड् दिनानि तानि च पूर्वोक्त दिवसेपु योज्यन्ते ततो जातानि त्रीणिशतानि उपशीत्यधिकानि दिनानां चतुश्चत्वारिंशच्च द्वापष्टिभागाः, ततो वर्षे द्वादशमासा इति मासानयनाय द्वादशसंख्यया भागो हिपते लब्धा एकत्रिंशद होरात्राः शेषास्तिष्ठन्ति एकादशरात्रि दिवसाः ते च द्वादशानां भागं न ददति, तेन यदि एकादश चतुश्चत्वारिंशद द्वा षष्टिभाग मीलनाथ द्वा षष्टिसंख्यया गुण्यन्ते तदा पूर्णोराशिन त्रुटयति शेषस्य विद्यमानत्वात् तेन सूक्ष्मेऽधिकार्थ द्विगुणी कृतया द्वाषष्टया चतुर्विंशत्यधिकशतरूपया एकादश गुण्यन्ते जातं १३६४, चतुश्चत्वारिंशद् द्वाषष्टिभागा है चन्द्रमास में दिन का प्रमाण २९४२ मुहूर्त का होता प्रकट किया गया है इस प्रमाणमें १३ का गुणा करने पर ३७७ दिनों का प्रमाण निकल आता है तथा ४१६ अंशों का प्रमाण निकल आता है ये दिनों के ६२ भाग रूप हैं इसलिये इनके दिनों को बताने के वास्ते इनमें ६२ का भाग देने पर ६ दिन लब्ध होते हैं ये दिन पूर्वोक्त दिनों में जोड देने पर ३८३ दिन आ जाते हैं और १ एक दिन के ६२ भागों में से ४४ भाग आजाते हैं। वर्ष में १२ मास होते हैं अतः इनके मासोंका प्रमाण जानने के लिये इनमें १२ संख्या का भाग देने पर एकत्रिशत अहोरात लब्ध होते हैं और शेषस्थान में ११ दिन बचते हैं इनमें १२ का भाग नहीं जाता है अतः ये १२ यदि भागों में मिलाने के लिये ६२ से गुणित नहीं होते हैं तो पूर्णराशि टूटती नहीं है क्योंकि शेष स्थान में बाकी बचे रहते हैं इस कारण में अधिक के निमित्त ६२ को दुगुना करके आगत १२४ से ११ को गुणित करने पर १३६४ राशि आजाती है। को भी संकलना के निमित्त दना પ્રમાણરૂ મુહૂત જેટલું પ્રકટ કરવામાં આવેલું છે. આ પ્રમાણમાં ૧૩ ને ગુણિત કરવાથી ૩૭૭ દિવસનું પ્રમાણ નીકળી આવે છે. તેમજ ૪૧૬ અંશેનું પ્રમાણ નીકળી આવે છે. એ દિવસોને ૬૨ ભાગરૂપ છે. એથી એમના દિવસે બનાવવા માટે આમાં ૬૨ ને ભાગાકાર કરવાથી ૬ દિવસો લબ્ધ થાય છે આ દિવસને પૂર્વોક્ત દિવસોમાં જેડવાથી ૩૮૩ દિવસ આવે છે. અને ૧ દિવસના ૨ ભાગોમાંથી ૪૪ ભાગે આવે છે. વર્ષમાં ૧૨ માસે હોય છે. એથી એમના માસેનું પ્રમાણ જાણવા માટે આમાં ૧૨ સંખ્યાને ભાગાકાર કરવાથી એક ત્રિશત અહોરાત લબ્ધ હોય છે. અને શેષ સ્થાનમાં ૧૧ દિવસ અવશિષ્ટ રહે છે. આમાં ૧૨ ને ભાગ જ નથી. એથી આ ૧૨ ની સંખ્યા જે ફંફ ભાગમાં જોડવા માટે ૬૨ ની સાથે ગુણિત થતા નથી. એથી પૂર્ણ શિના કકડા થતા નથી. કેમકે શેષ સ્થાનમાં અવશિષ્ટ રહે છે. એથી અધિકના નિમિત્તે ૬૨ ના બમણું કરીને જે રાશિ આવે છે તેનાથી ૧૧ ને ગુણિત કરવાથી ૧૩૬૪ રાશિ આવી જાય છે. પૈ ને પણ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર