SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे व्यविदिशः सम्पद्यते कट त्रयस्थानान्युक्त्वा चतुर्थकूटस्थानमाह-'चउत्थे तत्तियस्स उत्तरपच्चत्थिमेणं पंचमस्स दाहिणेणं सेसा उ उत्तरे दाहिणेणं' चतुर्थमित्यादि-चतुर्थ चतुर्थकूटम् , उत्तरकुरुकूटं तृतीयस्य गन्धिलावती कूटस्य उत्तरपश्चिमेन-उत्तरपश्चिमायां विदिशि वायव्यकोणे पञ्चमस्य स्फटिककूटस्य दक्षिणेन दक्षिणस्यां दिशि प्रज्ञप्तम् पञ्चमादि कूटस्थानमाह-शेषाणि कटचतुष्टयातिरिक्तानि स्फटिकादीनि त्रीणि कूटानि तु उत्तरदक्षिणेन उत्तरदक्षिणस्याम् उत्तरदक्षिणश्रेणि व्यवस्थया स्थितानि प्रज्ञप्तानि, अत्रेदं तात्पर्यम् पञ्चमं चतुर्थस्योत्तरतः षण्ठस्य दक्षिणतः, षष्ठं पञ्चमस्योत्तरतः सप्तमस्य दक्षिणतः, सप्तमं षष्ठस्योत्तरत वायव्य विदिशा रूप कोने समुदितकियेगये है इसीसे 'विदिसाहिं तिणि' ऐसे बहुवचनका प्रयोग किया गया है। अब चतुर्थकूट का स्थान कहने के लिये सूत्रकार (चउत्थे ततिअस्स उत्तरपच्चत्थिमेणं पञ्चमस्स दाहिणेणं, सेसा उ उत्तर दाहिणेणं फलियलोहिअक्खेसु भोगंकर भोगवइओ देवयाओ सेसेसु सरिसणामया देवा) इस सूत्र द्वारा समझाते हैं कि उत्तर कूट नामक जो चतुर्थकूट है वह तृतीयकूट जो गन्धिलावती कूट है उसकी वायव्य विदिशा में है और पांच वां जो स्फटिककूट है उसकी दक्षिणदिशा में है इन कूटों के अतिरिक्त जो स्फटिककूट लोहिताक्षकूट, आनन्दकूट ये तीन कूट हैं वे उत्तर दक्षिणश्रेणि में व्यवस्थित हैं यहां ऐसा तात्पर्य है-पांचवां जो कूट स्फटिककूट है वह चतुर्थ कूटकी उत्तरदिशा में है और छठे कूट की दक्षिण दिशामें है छठा जो कूट है वह पंचमकूट की उत्तर दिशा में और सातवें कूट की दक्षिणदिशा में हैं सातवां जो कूट है वह छठे कूट की उत्तर दिशा में કેણમાં સિદ્ધાયતન ફૂટ છે. એ સિદ્ધાયતનકૂટથી વાયવ્યકોણમાં ગંધમાદનકૂટ છે. એનાથી વાયવ્ય કોણમાં ગંધિલાવતી કૂટ છે. આ પ્રમાણે એ વાયવ્ય વિદિશા રૂપકો पडे समुहित ४२यामा मावस छ. मेथी । 'विदिसाहिं तिण्णि' सपा मययनन। પ્રયોગ કરવામાં આવેલ છે. હવે ચતુર્થ કૂટનું સ્થાન કહેવા માટે સૂત્રકાર 'चउत्थे ततिअस्स उत्तरपच्चत्थिमेणं पञ्चमस्स दाहिणेणं, सेसाउ, उत्तरदाहिणेणं फलिय लोहिअखेसु भोगंकर भोगवइओ देवयाओ सेसेसु सरिसणामया देवा' मा सूत्र ५३ સમજાવે છે કે ઉત્તર કૂટ નામને જે ચતુર્થ કૂટ છે તે તૃતીય કૂટ જે ગંધિલાવતી કૂટ છે, તેની વાયવ્ય દિશામાં છે અને પાંચમો જે સ્ફટિક કૂટ છે તેની દક્ષિણ દિશામાં છે. એ ફૂટ સિવાય જે સ્ફટિક કૂટ, લેહિતાક્ષ ફૂટ અને આનંદ કૂટ એ ત્રણ ફૂટે છે તે ઉત્તર દક્ષિણ એણિમાં વ્યવસ્થિત છે. અહીં એ અર્થ કરવામાં આવે છે કે-પાંચમે જે સ્ફટિક ફૂટ છે તે ચતુર્થકૂટની ઉત્તર દિશામાં છે અને ૬ ઠા કૂટની દક્ષિણ દિશામાં છે. છઠે કૂટ છે તે પંચમ-ફૂટની ઉત્તર દિશામાં અને સાતમાં કૂટની દક્ષિણ દિશામાં છે જે સાત ફૂટ છે તે ૬ ઠા કૂટની ઉત્તર દિશામાં આવેલ છે. આ પ્રમાણે પરસ્પરમાં ઉત્તર-દક્ષિણ ભાવ કહેવામાં આવેલ છે. સ્ફટિક ફૂટ અને લેહિતાક્ષ ફૂટ એ બે ફૂટની જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006355
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages806
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy