________________
wwwmwww
७२
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे प्रज्ञापक काल एव सम्भवात् ? इति चेच्छूयताम् स्थाणुबहुलं विषमबहुलम् इत्यादि सूत्रं भरतस्य बहुस्थले स्थाणुसम्पन्नं वैषम्यसम्पन्नं चेति प्रतिपादकं बहुसमरमणीयो भूमिभाग" इत्येतत्पदगर्भितं च सूत्रद्वयं भरतस्य कचिद्देशविशेषे पुरुषविशेषस्य पुण्यफलभोगार्थमत्यन्तसमो भूमिभागे । रमणीयोऽस्तीत्येतत्प्रतिपादकमिति न विरोध शङ्का भोक्तृवैचिच्ये सति भोग्यवैचित्र्यस्य नियमेन सत्त्वात् । एतेन भरतवर्षस्यैकान्त शुभकान्ताशुभमिश्ररूपकालत्रयाधारत्वं सूचितम् । तत्रैकान्तशुभे काले सबै क्षेत्रभावाः शुभा एव भवन्ति एकान्ताशुभे काले सर्वे भावाः अशुभा एव भवन्ति, मिश्रकाले प्रज्ञापक काल की अपेक्षा से ही कहे गये हैं क्योंकि इस प्रकार के मण्यादिकों का सद्भाव प्रज्ञापक कौल मे ही होता है,
उत्तर-भरत क्षेत्र के वर्णन में जो "स्थाणुबहुल, विषम स्थान बहुल" इत्यादि रूप से भूमिभाग वर्णित हुआ है, वह भरेत क्षेत्र के अनेक स्थलों को लेकर वर्णित हुआ है क्योंकि भरत क्षेत्र के कई स्थल ऐसे हैं जो स्थाणु संपन्न और विषम तासंपन्न हैं तथा "बहुसमरमणीय भूमिभाग है" इस तरह के पद से गर्भित जो सूत्रद्वय कहे गये हैं वे यह प्रकट करते है कि भरतक्षेत्र के किसी देश विशेष में पुरुष विशेष के पुण्यफल के भोगार्थ अत्यन्तसम भूमि माग होता है और वह रमणीय होता है । इस तरह के प्रतिपादन में विरोध के लिये कोई स्थान नहीं है क्योंकि भोक्ताओं की विचित्रता से भोग्य पदार्थों में विचित्रता का सद्भाव नियम से देखा ही जाता है । अतः भरतक्षेत्र काल की अपेक्षा एकान्ततः शुभ का भी आधारभूत होता है अशुभ का भी आधारभूत होता है और शुभाशुभ કાળની અપેક્ષાએ જ કહેવામાં આવેલ છે. કેમકે આ જાતના મણિ વગેરેને સદ્ભાવ પ્રજ્ઞા પક કાળમાં જ થાય છે. ઉત્તર-ભરતક્ષેત્રના વર્ણનમાં જે સ્થાણુ બહુલ વિષમ સ્થાન બલ વગેરે રૂપમાં જે ભૂમિભાગ વર્ણિત થયેલ છે તે ભારત ક્ષેત્રના ઘણા સ્થળોને લઈને વણિત થયેલ છે. કેમકે ભરત ક્ષેત્રના અનેક સ્થળે એવાં છે કે જે ઓ સ્થાણુ સંપન્ન અને વિષ. મતા સંપન્ન છે તેમજ “બહુસમરમણીયભૂમિમાગવાળા” છે આ જાતના પદોથી ગર્ભિત જે સૂત્રદ્રય નિરૂપિત કરવા માં આવેલા છે, તેમનાથી આ પ્રકટ થાય છે કે ભરતક્ષેત્રના કોઈ દેશ વિશેષમાં પુરુષ વિશેષના પુણ્યફળના ઉપભેગમાટે અત્યંત સમભૂમિભાગ હોય છે. અને તે રમણીય હોય છે. આ જાતના પ્રતિપાદનમાં વિરોધ માટે કઈ સ્થાન જ નથી કેમકે ભોક્તાઓની વિચિત્રતાથી ભાગ્ય પદાર્થોમાં વિચિત્રતાને સદૂભાવ યથાનિયમ જેવામાં આવે જ છે, એથી ભરતક્ષેત્ર કાળ ની અપેક્ષાએ એકાન્તતઃ શુભાધારભૂત પણ હોય છે તેમજ અશભાધારભૂત પણ હોય છે, તથા શુભાશુભ બને રૂપમાં પણ હોય છે. જ્યારે એકાન્ત શભકાળ હોય છે ત્યારે તેમાં જેટલાં ક્ષેત્રો છે તે સર્વે શુભરૂપ જ હોય છે. એકાન્ત અશુભ કાલમાં સર્વ અશુભડું જ હોય છે તેમજ શુભાશુભમિશ્રકાલમાં કયાંક તે શુભતા રહે છે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા