SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे पातविरमणलक्षणस्य प्रथममहाव्रतस्यैव रक्षकाणि, तथाहि मृषावादविरमणयुक्तो मुनिः परनिन्दा विरतत्वात् कुलवघ्यादीनामहिंसको भवति, अदत्तादानविरमणयुक्तौ धनस्वामिनां सचित्तजलफलादीनां च अहिंसको भवति, मैथुनविरमणयुक्तो नवलक्षपञ्चेन्द्रियादीनां, परिग्रहविरमणयुक्तश्च शुक्तिककस्तूरीमृगादीनां च अहिंसको भवतीति जीवनिकायपरिज्ञानं सर्वेष्वपि महावतेषु समुपयोगीति । धर्मस्वरूपमेव विवृणोति तं जहा' तद्यथा 'पुढवि काइए' पृथिवीकायिको जीवनिकायः, सूचामात्रत्यात् सत्रस्यात्र लाघयार्थ 'पृथिवीकायिक इत्येवोपातं, ततश्च-अप्कायिकः तेजस्कायिको वायुकायिको वनस्पतिकायिकखसकायिक-' इति संग्राह्यम् , तथा-'सभावणागमेणं' सभावनकानि ईर्यासमित्यादि भावना युक्तानि 'पंचमहव्ययाई 'पञ्च महाव्रतानि 'सभावणगाई' सभावनागमेन=आचाराङ्गद्विमहावत हैं वे प्राणातिपात-विरमणरूप प्रथम अहिंसा महाव्रत के ही रक्षक है जो मुनि मृषावाद विरमणरूप चार महावतों से युक्त होता है बह परनिन्दाविरत हो जाने के कारण कुलवध्वादिकों का अहिंसक हो जाता है, अदतादान विरमण याला मुनि धनस्वामियों के सचित जल फलादिकों का अहिंसक हो जाता है, मैंथुनविरमणयुक्त मुनि नौ लाख-पञ्चेन्द्रियों की हिंसा से रहित हो जाता है और परिग्रह विरमण वाला मुनि शुक्किक कस्तूरीमृगादिकों का अहिंसक हो जाता है, इस तरह से जीवनिकायों का परिज्ञान सब ही महाव्रतों में समुपयोगी है, सूत्र सूचामात्र होता है इससे यहां आये हुए पृथिवीकायिक पद से अप्कायिक, तेजस्कायिक, वायुकायिक, वनस्पति कायिक और त्रसकायिक इन ५ निकायों का ग्रहण हो जाता है ईर्यासमिति आदि भावनाओं से युक्त पांच महावत पालने का जो प्रभु ने उपदेश दिया है सो उन भावनाओं को जानने के लिए आचाराङ्ग द्वितीयश्रुतस्कंघ सूत्र के अन्तर्गत भावना नामक अध्ययनवर्ती जो पाठ है उसे हृदयङ्गम कर लेना चाहिए, उसी के अनुसार पांच भावनाओं सहित इन पांच महाव्रतों का परिपालन करना चाहिए; વાદાદિ વિરમાદિ જે ચાર મહાવતે છે તે પ્રાણાતિપાત વિરમણારૂપ પ્રથમ અહિંસા મહાવ્રતના જ રક્ષક છે. જે મુનિ મૃષાવાદવિરમણ રૂ૫ ચાર મહાવ્રતોથી યુકત હોય છે, તે પરનિદા વિરત હોવાથી કુલ વધ્વાદિક માટે અહિંસક થઈ જાય છે. અદત્તાદાન વિરમણવાળા મુનિ ધનસ્વામીના સચિત જળ ફલાદિકના અહિંસક થઈ જાય છે. મૈથુન વિરમણ ચુકત મુનિ નવ લાખ પંચેન્દ્રિોની હિંસાથી રહિત થઈ જાય છે. અને પરિગ્રહ વિરમણ વાળા મુનિ શકિત કસ્તુરી મૃગાદિકોના અહિંસક થઈ જાય છે. આ પ્રમાણે જીવનિકાચન પરિજ્ઞાન સર્વમહાવ્રતામાં સમુપગી છે. સૂત્ર સૂચામાત્ર હોય છે તેથી અહી આવેલા પ્રથિવીકાયિક પદથી અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિ કાયિક અને ત્રસકાયિક એ પાંચ નિકાનું ગ્રહણ થાય છે. ઈર્યાસમિતિ આદિ ભાવનાઓથી યુક્ત પાંચ મહાવ્રત પાળવાને જે પ્રભુએ ઉપદેશ આપે છે, તે તે ભાવનાઓના જ્ઞાન માટે આચારાંગ સત્રના બીજાભૂતકધમાં જે ભાવના નામના અધ્યયનવતી પાઠ છે, તેને હદયંગમ કરવો જોઈએ. તે મુજબ જ પાંચ ભાવનાઓ સહિત એ પાંચ મહાબતેનું પરિપાલન કરવું જોઈએ, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy