SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ३८० जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे वृक्षसमूहमुत्पश्पतस्तत्तजातीयविशिष्टवृक्षग्रहः स ज्ञानमुच्यते । अयमेव ज्ञानदर्शनयोविशेषः । ननु ज्ञानदर्शनयोविशेषसामान्यग्राहित्वेन भेदे केवलज्ञानदर्शनयोः प्रत्येकं सफलार्थग्राहकता न स्यात्, युज्यते च एकैफस्य सकलार्थग्राहकत्वम् ? इति चेत, आह-ज्ञानक्षणे केत्रलिनो ज्ञानं सकलविशेषान् गृह्णन् प्रकाशते इति सकलविशेषरूपं सामान्यमपि प्रतिभातमेव । दर्शनक्षणे तु दर्शनं सामान्यं गृह्णन् प्रकाशते इति सकलविशेषा अपि प्रतिभाता एव, विशेषरहितस्य सामान्यस्य ग्रहणासंभवात् । अत एव 'निर्विशेषं विशेपाणां ग्रहो दर्शनम्' इत्युच्यते । अतो-ज्ञानदर्शनयोः प्रत्येकसकलार्थग्राहित्वं न विरुध्यते । परमयं विशेषः ज्ञाने प्राधान्येन विशेषाः गौणत्वेन सामान्यं, दर्शने तु प्राधान्येन सामान्यं गौणत्वेन विशेषा इति । अथ समुत्पन्नकेवलज्ञानो भगवान् यथा जातस्तदाह'जिणे जाए' इत्यादि । समुत्पन्नकेवलज्ञानी स भगवान् 'जिणे' जिनो रागादिजेता शंका-ज्ञान और दर्शन में विशेषग्राहकता और सामान्यग्राहकता की अपेक्षा से यदि भेद माना जाता है तो फिर केवलो के ज्ञान और दर्शन में प्रत्येक में सकलार्थ ग्राहकता नहीं बन सकती है परन्तु वहां तो सकलार्थ ग्राहकता मानी गई है ! तो इस शंका का उत्तर ऐसा है कि केवली का ज्ञान ज्ञानक्षण में सकल विशेषों को ग्रहण करता हुआ ही प्रकाशित होता है सो उस समय सकल विशेषरूप जो सामान्य हैं यह अप्रकाशित नहीं रहता है वह भी प्रकाशित हो जाता है, इसी तरह जब दर्शन क्षण में दर्शन सामान्यका प्रकाशन करता है-तब सकलविशेष भी प्रकाशित हो जाते हैं क्योंकि विशेषरहित सामान्य का ग्रहण होना असंभव है । इसलिये "निर्विशेष विशेषाणां ग्रहो दर्शनम्" ऐसा कहा गया है । इसलिये ज्ञानदर्शन इन दोनों में से प्रत्येक में सवलार्थग्राहकता विरुद्ध नहीं होती है । परन्तु विशेषता यही है कि ज्ञान में विशेष की प्रधानता रहती है और सामान्य को गौणता रहती है और दर्शन में सामान्य की प्रधानता रहती है और विशेष की गौणता रहती है । भगवान् को जब केवल ज्ञान उत्पन्न हो गया-तब प्रभु "जिणे શંકા જ્ઞાન અને દર્શનમાં વિશેષ ગ્રાહક્તા અને સામાન્ય ગ્રાહકતાની અપેક્ષાથી જે ભેદ માનવામાં આવે તો પછી કેવલીના જ્ઞાન અને દર્શનમાં પ્રત્યેકમાં સકલાર્થ ગ્રાહકતા સિદ્ધ થઈ શકતી નથી પરંતુ ત્યાં તો સકલાર્થ ગ્રાહકતા માનવામાં આવી છે તે આ શંકાના જવાબમાં આમ કહી શકાય કે કેવલીનું જ્ઞાન ક્ષણમાં સકલ વિશેષણેને ગ્રહણ કરતાં કરતાં પ્રકાશિત થાય છે, એટલા માટે તે સમયે સકલ વિશેષ રૂપ જે સામાન્ય છે તે અપ્રકાશિત રહેતું નથી. પણ તે પ્રકાશિત થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે દર્શનક્ષણમાં દર્શન સામાન્યનું પ્રકાશન કરે છે ત્યારે સકલ વિશેષ પણ પ્રકાશિત થઈ જાય છે, કેમકે વિશેષ રહિત સામાन्यनु अडथयु असलय छे. मेथी। "निर्विशेषं विशेषाणां ग्रहो दर्शनम्' साभ यामा આવ્યું છે. એથી જ્ઞાનદર્શન એ બન્નેમાંથી દરેકમાં સકલાર્થ ગ્રાહકતા વિરુદ્ધ હોતી નથી. પણ વિશેષતા આ પ્રમાણે છે કે જ્ઞાનમાં વિશેષની પ્રધાનતા રહે છે. અને સામાન્યની ગૌણતા રહે છે અને દર્શનેમાં સામાન્યની પ્રધાનતા રહે છે અને વિશેષની ગૌણતા રહે છે. भगवान ने न्यारे शान उत्पन्न यु. त्यारे प्रल "जिणे जाए" Car-मेट ? જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy