SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ३४४ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे भगवता तद्रन्धनाय रन्धनसाधनपात्रनिर्माणशिल्पमुपदिदेश । तत्र भगवान् सर्वतः प्रथम घटनिर्माणशिल्पमुषदिष्टवानिति प्रथमं घटमूलशिल्पं संजातमिति ?। अनार्येभ्यः प्रजा रक्षितुं क्षत्रियाः शस्त्रपाणयस्तिऽष्ठन्तु इति भगवता लोहशिल्पं दर्शितम् । चित्राङ्गकल्पवृक्षेषु कालस्वमावेन परिक्षीणेषु चित्रशिल्पम् ३। वस्त्रप्रदायिषु कल्पवृक्षेषु परिक्षीणेषु तन्तुवायशिल्पम् ४। पूर्वमवर्द्धमानरोमनखान कालप्रभावेण बर्द्धमानरोमनखान् युगलिनो नरान् वीक्ष्य तैरोमनखस्तेषां व्याघातो मा भूदिति विचार्य दयाहृदयेन भगवता नापितशिल्पं च प्रदर्शितम् ५ इति । ननु कर्मक्षपणार्थमेव अवशिष्टसत्कौणो भगवन्तोऽर्हन्तो व्याधिप्रतीकारार्थ भैषज्यमिव स्त्र्यादि परिग्रहं स्योकुर्वते, न वितरे, कथं पुन निरवधैकरुचितब ऐसी दुर्दशा उनकी देखकर दयाहृदय वाले भगवान् ने उन औषधियों को पकाने के लिये पकाने में साधररूप पात्रों के निर्माण करने कोशिल्प कला का उपदेश दिया, इसमें सबसे पहिले घट निर्माणरूप शिल्प का उपदेश दिया, इसलिए घटमूलशिल्प सर्व प्रथम हुआ। अनार्यजनों से प्रजा की रक्षा के लिये क्षत्रिय जन अपने २ हाथों में हथियार लिये रहे'-इसके लिये प्रभु ने लोह शिल्प का उपदेश दिया, चित्राङ्गजात के कल्पवृक्ष जब कालस्वभाव के कारण नष्ट हो गये-तब प्रभु ने चित्रशिल्प का आदेश दिया, वस्त्रों को देने वाले कल्वृक्षों के नष्ट हो जाने पर प्रभु ने तन्तुबाय शिल्प का उपदेश दिया । पहिले युगलिक नरों के रोम नख नहीं बढते थे पर अब काल के प्रभाव से बड़े हुए नख रोम वाले युगलिक नरों को देखकर उन नख रोमों से उनका व्याघात न हो जाय ऐसा विचार कर दया से जिनका अन्तः करण आई हो रहा है ऐसे भगवान ने नापित शिल्पका उपदेश दिया । शंकाकर्मनष्ट करने के लिये ही अवशिष्ट सत्कर्मवाले भगवान् अर्हन्त व्याधि के प्रतीकार के लिये औषधि सेवन के समान स्त्री आदिरूप परिग्रह को स्वीकार करते हैं । इतरजन ऐसा नहीं करने; अतः निरवद्यकर्म में ही रुचियाले भगवान् सायद्यक्रिया के उपदेश में कैसे प्रवृत्त हुए ! થઈને તે ઔષધીઓને પકવવા માટે પકવવામાં સાધન રૂપ પાત્રોને બનાવવાની શિપકલાનો ઉપદેશ કર્યો. એમાં સૌથી પહેલાં ઘટ નિમણરૂપ શિપકલાને ઉપદેશ કર્યો. એથી જ ઘટ મૂલ શિલ્પ સર્વ પ્રથમ અસ્તિત્વમાં આવ્યું. અનાર્ય કોથી પ્રજાની રક્ષા કરવા માટે ક્ષત્રિ પોત પોતાના હાથમાં હથિયાર રાખવા લાગ્યા, એના માટે પ્રભુએ લેહ શિપનો ઉપદેશ કર્યો. ચિત્રાંગ જાતના ક૯પવૃક્ષે જ્યારે કાલ સ્વભાવના કારણે નાશ પામ્યાં ત્યારે પ્રભુએ ચિત્ર શિલ્પને ઉપદેશ કર્યો. વસ્ત્રો આપનારા કલ્પવૃક્ષે જ્યારે નાશ પામ્યાં ત્યારે પ્રભુએ તંતવાય શિલ્પને ઉપદેશ કર્યો પહેલાં યુગલિક નરેના રોમ-નખ વધતા ન હતાં. પણ પછી કાળના પ્રભાવથી યુગલિક નરેના રોમ-નખ વધવા લાગ્યાં ત્યારે તે નખ-રામે થી તેમને વ્યાઘાત થાય નહિ તેમ વિચારીને દયાદ્રત કરણુ ભગવાને નાપિત શિ૯૫ને ઉપદેશ કર્યો શકા-કર્મ નષ્ટ કરવા માટે જ અવશિષ્ટ સત્કર્મ વાળા ભગવાન અહંત વ્યાધિના પ્રતિકાર માટે ઔષધિ સેવન કરવામાં આવે છે. તેમ સ્ત્રી આદિ રૂપ પરિગ્રહને સ્વીકારે છે. ઈતર લેકે આવું કરતા નથી. એથી નિરવા કર્મમાં જ રુચિ ધરાવનારા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy