________________
प्रकाशिकाटीका द्वि० वक्षस्कार सू.३४ सुषमानामक द्वितीयारकवर्णनम् ३०७
अनन्तैः आयुः पर्यवैः' इति यदुक्तम् , तत्रैवमाशङ्का जायते, तथाहि -पर्यवाणाम् एकसमयोना द्विसमयोना यावदसङख्ययसमयोनोत्कृष्टा स्थितिरिति पर्यवाः स्थितिस्थानतारतम्यरूया असंख्येया एव, आयुः स्थिते रसंख्यातसमयात्मकत्वात्, तर्हि कथमुक्तम्-अनन्तैः आयुः पर्यवैः' इति !, अत्राह- हीयमानस्थितिस्थानकारणीभूतानि अनन्तानि आयुः कर्मदलिकानि प्रतिसमयं परिहीयन्ते । तानि हीयमानानि अनन्तानि आयुः कर्मदलिकानि भवस्थितिकारणत्वात् आयुः पर्यवा एव, अतस्तेषाम् अनन्तत्वे नास्ति काऽपि विप्रतिपत्तिरिति । ____ तथा- 'अनन्तै गुरुलघुपर्यवैः' इति यदुक्तं, तत्रगुरुलघु-पर्यवाः औदारिक वैक्रियाहारकतैजसरूपाणां चादरस्कन्धद्रव्याणां पर्याया इति तत्र प्रकृते वैक्रियाहारकयोरनुपयोगः, तेन तत्राद्यसमये औदारिकशरीरमाश्रित्य उत्कृष्ट वर्णादयो बोध्याः, ततः परं सकती है कि एक समय होन, दो समय हीन, यावत् असंख्यात समय हीन जो उत्कृष्ट स्थिति होती है वही आयु की पर्याये हैं, इस स्थिति स्थानों की तरतमता को लेकर आयु की पर्याये असंख्यात ही हो सकती हैं, क्योंकि आयु की स्थिति असंख्यात समयरूप ही होती है, तो फिर आयु की पर्यायों में अनन्तता कैसे कही गई है ? तो इस शंका का समाधान ऐसा है कि हीयमानस्थितिस्थानकोंके कारणीभूत जो आयुकर्मदलिक प्रतिसमय हीन होते हैं वे हीयमान अनन्त आयुकर्मदलिक भवस्थिति के कारणभूत होने से आयु के पर्यायरूप ही होते हैं अतः इनकी अनन्तता में कोई विप्रतिपत्ति नहीं है, "अनन्तै गुरुलघु पर्यवैः' ऐसा जो कहा गया है सो औदारिक वैक्रिय आहारक एवं तैजस रूप बादर स्कन्ध द्रव्यों की जो पर्याये हैं वे गुरु लघु पर्याय हैं । प्रकृत में वैक्रिय और आहारक पर्यायों का उपयोग नहीं लिया गया है । अतः प्रथम आरक में आद्यसमय में औदारिक शरीर को आश्रित करके उत्कृष्ट वर्णादिक जानना चाहिए इसके बाद वे उसी तरह से हीन होते जाते हैं। तथा तेजस शरीर को आश्रित करके आद्यઆવ્યું છે, તે ત્યાં પણ એવી આશંકા થઈ શકે છે કે એક સમય હીન, બે સમય હીન. યાવત અસંખ્યાત સમય હીન જે ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે તે જ આયુની પર્યાય છે. આ સ્થિતિ સ્થાનોની તરતમ્યતા લઈને આયુની પર્યાયે અસંખ્યાત જ થઈ શકે છે. કેમ કે આયુની સ્થિતિ અસંખ્યાત સમય રૂપ જ હોય છે. તે પછી આયુની પર્યાયમાં અનંતતા શા માટે કહેવામાં આવી છે ? તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે હીયમાન સ્થિતિ સ્થાનકોના કારણભૂત જે આયુ કમ દલિકે પ્રતિ સમયે હીન થતા રહે છે તેઓ હીયમાન અનંત આયુ કર્મ દૃલિક ભવસ્થિતિના કારણભૂત હેવાથી આયુના પર્યાય રૂપ 1 डाय छे. मेथी मेमनी मनततामा ५९ततनी विपत्ति नथी. अनन्त गुरुलधुपर्यवैः' मा वामां माव्युछ त। मोहा२४ वैठिय माहा२३ तेभस तेस રૂપ બાદર સ્કન્ધ દ્રવ્યોની જે પર્યા છે તે ગુરુલઘુ પર્યા છે. પ્રકૃતિમાં વૈકિય અને આહારક પર્યાને ઉપયોગ કરવામાં આવ્યો નથી. એથી પ્રથમ આરકની આઘસમયમાં ઔદારિક શરીરને આશ્રિત કરીને ઉત્કૃષ્ટ વર્ણાદિક જાણવું જોઈએ. ત્યારબાદ તેઓ તે પ્રમાણે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા