________________
प्रकाशिका टीका सू. १८ वैताठ्याभिधाने कारणनिरूपणम्
१३९ सर्वदुःखानामन्तं कुर्वन्ति । अत्र यावत्पदद्वयसंग्राह्याणि पदानि एकादशसूत्रतो बोध्यानि तदर्थोऽपि तत्रैव बोध्य इति । ___ ननु उत्तरार्द्धभरतवर्षक्षेत्रवासिमनुष्याणां मुक्तिधर्मोपदेशकतीर्थकरायभावेन मोक्षाङ्गभूतधर्मश्रवणायभावातू कथं मोक्षप्राप्तिसूचकसूत्रोक्तिः सङ्गतिमङ्गति ? इतिचेत् उच्यते चक्रवर्तीकाले समुद्घाटित गुहाद्वयसत्त्वेन उत्तरार्द्धभरतवासिनां जनानां दक्षिणार्द्धभरते दक्षिणार्द्धभरतवासिनां साध्यादीनामुत्तरार्द्धभरते च गमनागमनतस्तेषामुत्तरार्द्धभरतवासिनां साध्वादिभ्यो मोक्षधर्मश्रवणसद्धावान्मोक्षसूत्रोक्तिरुचितैव । यद्वा चक्रवर्ती कालातिरिक्ते काले विद्याधरश्रमणादिभ्यो मोक्षधर्मश्रवणसंभवात् स्त्रतो वा जातिस्मरणादिना मोक्षाङ्गधर्मप्राप्तिसंभवान्मोक्षसूत्रोक्तिः रुचितैवेति ॥सू०१८॥ के संहनन वाले होते हैं, यावत् इनमें से कितनेक उसीभव से सिद्ध होते हैं यावत् समस्त दुःखों का विनाश करते हैं । यहां आगत दो यावत्पदों के द्वारा जिन पदों का संग्रह हुआ है उन पदों के लिये देखो ११ वें सूत्रको __शंका उत्तरार्धभरत क्षेत्र में निवास करने वाले मनुष्यों को जो मोक्ष प्राप्ति होना कही गई सो वहां मुक्ति धर्मोपदेशक तीर्थकर आदि के अभाव होने से मोक्षाङ्गभूत धर्म श्रवण के अभाव को आश्रित करके कैसे वह संगत हो सकती है ? उत्तर-चक्रवर्तिकाल में समुद्घाटित गुहा द्वय के सत्व से उत्तरार्ध भरतवासी जनों का दक्षिणार्ध भरत में गमनागमन होने से उन्हें साधु आदिकों से मोक्षधर्मश्रवण का अवसर मिल जाता है इससे इन्हें मोक्षप्राप्ति का होना संगत ही है असंगत नहीं । अथवा चक्रवर्तीकाल के अतिरिक्त काल में विद्याधर श्रमणादि को से मोक्षप्राप्ति के कारणमूत धर्म की प्राप्ति का होना संभव होने से अथवा स्वतः जातिस्मरण आदिसे मोक्षके कारणभूत धर्मकी प्राप्तिका होना संभव होनेसे यहां मोक्षसूत्रोक्ति उचित ही है॥१८॥ નારાચ વગેરે અનેક પ્રકારના સંહનનવાળા હોય છે. યાવતુ આમાંથી કેટલાક તેજ ભવમાં સિદ્ધ થઈ જાય છે. યાવત્ સર્વ દુઃખોને વિનષ્ટ કરે છે. અહીં આવેલા બે યાવત પદ, વડે જે પદોનો સંગ્રહ થયેલ છે. તે પદ ના માટે ૧૧ મા સૂત્ર માં જવું જોઈએ.
શંકા-ઉત્તરાર્ધ ભરત ક્ષેત્ર માં નિવાસ કરનારા મનુષ્યના સંબંધમાં જે મોક્ષ પ્રાપ્તિ માટે કહેવામાં આવેલ છે તે ત્યાં મુક્તિ ધર્મોપદેશક તિર્થંકરના અભાવથી તેમજ મોક્ષાં ગભૂત ધર્મશ્રવણના અભાવથી મોક્ષપ્રાપ્તિનું કથન કેવી રીતે ઉચિત કહેવાય ?
ઉત્તર–ચક્રવતીકાળમાં સમુદ્ધાટિત ગુહાયના સવથી ઉત્તરાર્ધ ભરત વાસી જનોનું દક્ષિણાદ્ધ ભારત માં ગમનાગમન થવાથી તેમને સાધુઓ વગેરેથી મોક્ષધર્મ શ્રવણનો અવસર મળે છે. તેથી તેમને મેક્ષ પ્રાપ્તિ થવી અસંગત નહિ. પણ સંગત જ કહેવાય અથવા ચકવતી કાળના અતિરિત કાળ માં વિદ્યાધરભ્રમણદિકેથી મોક્ષપ્રાપ્તિના કારણભૂત ધર્મનું શ્રવણ” સંભવિત હોવાથી અથવા સ્વતઃ જાતિ સ્મરણ આદિથી મોક્ષના કારણ ભૂત ધર્મની પ્રાપ્તિ થવી સંભવ હોવાથી મોક્ષ સૂકિત ઉચિત જ છે. ૧૮
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર