________________
सूर्यशतिप्रकाशिका टोका सू० ५६ दशमप्राभृतस्य विंशतितमं प्राभृतप्राभृतम्
७७
(२३) । चतुर्विंशतितमस्य पर्वणः परिसमाप्तौ सूर्यनक्षत्रं पुनर्वसु नक्षत्रं भवति (२४) । पञ्चविंशतितमस्य पर्वणः परिसमाप्तौ पुष्यनामकं सूर्यनक्षत्रं भवतीति (२५) । ततः षड्विंशतितमस्य पर्वणः समाप्तिकाले सूर्यनक्षत्रं पितरः- पितृदेवतोपलक्षितं मघानक्षत्रं भवति (२६) । सप्तविंशतितमस्य पर्वगः समाप्त्यवसरे सूर्यनक्षत्रं खलु भगः - भगदेवतोपलक्षितं पूर्वाफाल्गुनी नक्षत्रं भवति (२७) । अष्टाविंशतितमस्य पर्वणः परिसमाप्तिकाले अर्यमा देवतोपलक्षितं - उत्तराफाल्गुनी नक्षत्रं भवति (२८) । एकोनत्रिंशत्तमस्य पर्वणः परिसमाप्त्यवसरेऽपि उत्तराफाल्गुनक्षत्रं भवति (२९) । त्रिंशत्तमस्य पर्वणः परिसमाप्तिकाले सूर्यनक्षत्रं खलु चित्रा नक्षत्रं भवति (३०) । एकत्रिंशतमस्य पर्वणः परिसमाप्तिकाले सूर्यनक्षत्रं किल वायुः - वायुदेवतोपलक्षितं स्वाती नक्षत्रं ज्ञेयं ( ३३ ) । द्वात्रिंशत्तमस्य विशाखा (३२) । त्रयस्त्रिंशत्तमस्य अनुराधा नक्षत्रं (३३) । चतुस्त्रिंशत्तमस्य पर्वणः परिसमाप्त्यवसरे सूर्यनक्षत्रं ज्येष्ठा भवतीत्यवसेयं मृगशिरा नक्षत्र होता है (२२) तेईसवें पर्व की समाप्ति में आर्द्रा नक्षत्र होता है (२३) चोवीस पर्व की समाप्ति में सूर्य नक्षत्र पुनर्वसु होता है (२४) पचीस पर्व की समाप्ति में पुष्य नामका सूर्य नक्षत्र होता है (२५) छाईसवें पर्व के समाप्ति काल में सूर्य नक्षत्र पितृ देवता वाला मघा नक्षत्र होता है (२६) सताईस पर्व की समाप्ति के अवसर में सूर्य नक्षत्र भग देवतावाला पूर्वाफाल्गुनी नक्षत्र होता है (२७) अठाईसवें पर्व की समाप्ति में अर्यमा देवता वाला उत्तराफाल्गुनी नक्षत्र होता है (२८) उन्तीसवें पर्व की समाप्ति काल में उत्तराफाल्गुनी नक्षत्र होता है (२९) तीसवें पर्व की समाप्ति काल में सूर्य नक्षत्र चित्रा नक्षत्र होता है (३०) इकतीसवें पर्व की समाप्ति काल में वायुदेवता वाला स्वाति नक्षत्र सूर्य नक्षत्र होता है (३१) बत्तीसवें पर्व को समाप्ति में विशाखा नक्षत्र होता है (३२) तेतीसवें पर्व की समाप्ति में તે પછી ક્રમથી એકવીસમા પર્વની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર રોહિણી હાય છે. (૨૧) બાવીસમા ની સમાપ્તિમાં મૃગશિરા નક્ષત્ર હાય છે. (૨૨) તેવીસમા પર્વની સમાપ્તિમાં આર્દ્રનક્ષત્ર હાય છે. (૨૩) ચાવીસમા પર્વની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર પુનઃસ્ હાય છે. (૨૪) પચીસમા ની સમાપ્તિમાં પુષ્ય નામનુ સૂર્ય નક્ષત્ર હેાય છે. (૨૫) છવ્વીસમા પ ની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર પિતૃદેવતાવાળું મઘા નક્ષત્ર હોય છે. (૨૬) સત્યાવીસમા પની સમાપ્તિ અવસરમાં સૂર્ય નક્ષત્ર ભગ દેવતાવાળુ પૂર્વાફાલ્ગુની નક્ષત્ર હોય છે. (૨૭) અઠયાવીસમા પર્વની સમાપ્તિમાં અમા દેવતાવાળુ ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હાય છે. (૨૮) એગણત્રીસમા પર્વની સમાપ્તિકાળમાં ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હાય છે. (૨૯) ત્રીસમા પર્વની સમાપ્તિ કાળમાં સૂર્ય નક્ષત્ર ચિત્રા નક્ષત્ર હાય છે. (૩૦) એકત્રીસ માપની સમાપ્તિ કાળમાં વાયુ દેવતાવાળુ સ્વાતી નક્ષત્ર સૂર્ય નક્ષત્ર હાય છે. (૩૧) બત્રીસમા પÖની સમાપ્તિમાં વિશાખા નક્ષત્ર હેાય છે. (૩૨) તેત્રીસમા પની સમાપ્તિમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨