________________
सूर्यप्राप्तिसूत्रे चूर्णिकाः भागाः-३३।६, बा एतत् प्रमाणः सर्वेष्वपि पर्वसु पर्वीकृत-एकोनपर्वणाकालेन निष्पादित ऋक्ष ध्रुवराशिः-सूर्य नक्षत्रविषयो ध्रुवराशिरवगन्तव्यः, कथमेतस्योत्पत्तिरिति चेत् उच्यते त्रैराशिको नियमः, अत्रायं त्रैराशिको नियमो यथा-यदि चतुर्विंशत्यधिकेन पर्वशतेन पञ्चसूर्यनक्षत्रपर्यायाः लभ्यन्ते तदा ५केन पर्वणा किं स्यात् ? राशित्रयस्थापना यथा १४४ = अत्रान्त्येन राशिना एकरूपेण मध्यो राशिः पञ्चरूपो गुणितस्तावानेव पश्चरूपोऽवतिष्ठते, एकेन गुणितं तदेव भवतीति वचनात् । आधेन राशिना चतुर्विंशत्यधिकशतरूपेण भागो हियते, किन्तु भाज्यस्थाने स्थितस्योपरितनराशेरल्पत्वात् भागो न लभ्यते, लब्धा एकस्य सूर्यनक्षत्रपर्यायस्य पञ्चचतुर्विंशत्यधिकशतभागाः, अथात्र नक्षत्राणि क्रियन्ते -त्रिंशदधिकैरष्टादशभिः शतैः सप्तपष्टिभागैः पञ्चगुणयितव्याः, अर्थात् पञ्चचतुर्विंशत्यधिकशतभागाः गुणयितव्याः ५४१६४० अत्र हारभाज्ययो भ्यामपवर्तना विधेया ५४१६४-४ चूर्णिका भाग ३३॥ई- यह प्रमाण सभी पर्व में पर्वीकृत सूर्य नक्षत्र विषयक ध्रुवराशि समझें । यह किस प्रकार से होता है ? इस जिज्ञासा का शमन के लिये त्रैराशिक नियम कहते हैं-यहां पर इस प्रकार त्रैराशिक नियम कहा है जैसे कि जो एकसो चोवीस पर्व से पांच सूर्य नक्षत्र लब्ध होते हो तो एक पर्व से कितना लभ्य हो सकता है ? इसको जानने के लिये तीन राशि की स्थापना की जाती है जैसे कि- १२४ यहां पर अन्त्य राशि जो एक है उससे मध्य की राशि पांच को गुणा करे तो उसी प्रकार पांच ही रहता है । कारण की एक से गुणित उसी प्रकार रहता है यह नियम है। पश्चात् प्रथम राशि एक का चोवोस से भाग करे परंतु भाज्य राशि जो ऊपर को है वह अल्प होने से भाग चलता नहीं है अनः एक सूर्य नक्षत्र का पांच एक सो चोवीस भाग लब्ध होता है। अब इसका नक्षत्र करने के लिये सडसठिया अठारह सो तीस से पांच को गुणित करे अर्थात् पांचिया एक सो चोवीस भाग को गुणा એક મુહૂર્તના બાસયિા બે ભાગ તથા બાસડિયા ભાગનો ત્રિીસ ચૂર્ણિકા ભાગે ૩૩ રૂં-રૂઝ આ પ્રમાણુ બધા જ એમાં પવકૃત સૂર્ય નક્ષત્રના સંબંધમાં પ્રવરાશી સમજવી આ કેવી રીતે થાય છે ? આ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે વૈરાશિક નિયમ કહે છે, અહીંયાં આ રીતે વૈરાશિક નિયમ કહેલ છે, જેમ કે–જો એકસો ચોવીસ પર્વથી પાંચ સૂર્ય નક્ષત્ર લખ્ય થાય તે એક પર્વથી કેટલા લબ્ધ થાય? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવામાં આવે છે, જેમ કે-૫,, અહીંયાં છેલ્લી રાશી જે એક રૂપ છે તેને વચલી રાશી પાંચ સાથે ગુણાકાર કરવાથી એજ રીતે પાંચ રહે છે. કારણ કે એકથી ગણેલ એ જ પ્રમાણે રહે છે એ નિયમ છે. તે પછી પહેલી રાશી એકસો ચોવીસથી ભાગ કરે પરંતુ ભાજપ રાશી જે ઉપરની છે તે ન્યૂન હોવાથી ભાગ ચાલતું નથી. તેથી એક સૂર્ય નક્ષત્રના પાંચ એક વીસ ભાગ લબ્ધ થાય છે. હવે તેના નક્ષત્ર કરવા સહ
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્ર: 2