________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका स० ७५ द्वादशप्राभृतम् पर्वणि परिसमाप्ते सति समापततीति ॥ एवमेवान्यप्रश्नो विधीयते-यथा कश्चित् पृच्छेद् यत् द्वादश्यामवमरात्रीप्रपन्नायां तया द्वादश्या सह त्रयोदशी तिथिः कस्मिन् पर्वणि परिसमाप्तिमुपयायादिति । अत्र प्रश्नका किल द्वादशी उद्दिष्टा वत्तेते अतोऽत्र द्वादशधियते, स च द्वादशरूपो राशिः रूपाधिको विधेय इति विधीयते -१२+१=१३ जातास्त्रयोदश । अयं च त्रयोदशरूपो राशि द्वाभ्यां गुणनीय इति तथा गुण्यते-१३४२२६ जाता षड्विंशतिः, षट् विंशति द्वादशी समेति । पइविंशतिश्चैकत्रिंशद्युता क्रियते-२६+३१५७ जाता सप्तपश्चाशत् , अतोऽत्र निर्वचनरूपाणि सप्तपञ्चाशत् पर्वाणि समागतानि । अत्रैतदुक्तं भवति-युगादितः सप्तपञ्चाशत्तमे पर्वणि परिसमाप्ते सति, प्रवर्त्तमाने चाष्टापश्चाशत्तमे पर्वणि द्वादश्यामवमरात्रीभूतायां त्रयोदशी तिथिः परिसमाप्नोति ॥ करणमिदं समीचीन मित्युदाहरणप्रक्रिया प्रदर्यते-पश्चदशकिल सप्तपश्चाशता गुण्यन्ते-१५४५७३८५५ इससे यह फलित होता है कि संतीसवां पर्व समाप्त होने पर नवमां अवमरात्र समाप्त होता है । इस प्रकार अन्य प्रश्न भी किया जाता है जैसे की कोई प्रश्न करे की बारहवीं तिथि में अवमरात्रि आने पर उस बारस के साथ त्रयोदशी तिथि कौन पर्व में समाप्त होती है ? यहां प्रश्न कर्ताने द्वादशि को उद्दिष्ट की है, अतः यहां पर बारह लिया जाता है। वह बारह रूप राशि को रूपाधिक करे १२ +१=१३ तो तेरह होते हैं । यह तेरह रूप राशि को दोसे गुणा करे १३+२:२६ तो छाईस होते हैं । इस प्रकार छईसवीं द्वादशी आती है। छाईस में इकतीस जोडे २६+३१=५७ तो सतावन होता है । इस प्रकार यहां सतावन पर्व आता है । इससे यह फलित होता है की युग की आदिसे सतावनवां पर्व समाप्त होने पर तथा अठावनवां पवें प्रवर्तित रहने पर अवमरात्र भूत द्वादशी को त्रयोदशी तिथी समाप्त होती है । यह करण समीचीन ન બાસઠથી ભાગ કરવાથી નવ લબ્ધ થાય છે. આનાથી એ નિર્ણય થાય છે કે–સાડ ત્રીસમું પર્વ સમાપ્ત થયા બાદ નવમી ક્ષય તિથિ સમાપ્ત થાય છે. એ જ પ્રમાણે બીજે પણ પ્રશ્ન કરી શકાય છે કે કોઈ પ્રશ્ન કરે કે બારમી તિથિમાં અવમાત્ર ક્ષયતિથિ આવે તો એ બારશની સાથે તેરશની તિથિ કયા પર્વમાં સમાપ્ત થાય છે? અહીં પ્રશ્ન કર્તાએ બારમી તિથિને ઉદ્દેશીને પ્રશ્ન કરેલ છે. તેથી અહીયાં બાર લેવામાં આવે છે. આ બાર રૂપ સંખ્યાને રૂપાધિક કરવી અર્થાત્ તેમાં એક ઉમેરે છે. ૧૨ +૧=૧૩ તે તેર થાય છે. એ તેર રૂપ સંખ્યાને બેથી ગુણાકાર કરે ૧૩+૨=૨૬ તે છવીસ થાય છે. આ પ્રમાણે છવ્વીસમી બારશ આવે છે. એ છવ્વીસમાં એકવીસ ઉમેરવા ૨૬ +૩૧=૫૭ તે સત્તાવન થાય છે. આ પ્રમાણે અહીંયાં સત્તાવન પર્વ આવે છે આનાથી એ ફલિત થાય છે કે-યુગની આદિથી સત્તાવનમું પર્વ સમાપ્ત થયા પછી અને અઠાવનમું પર્વ પ્રવર્તમાન રહે ત્યારે અવરાત્રભૂત બારશે તેરશ તિથી સમાપ્ત થાય છે, આકરણ ગ્યજ છે તેથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨