________________
-
૨૨૮
सूर्यप्रज्ञप्तिसूत्रे प्रथमा तिथिः स्वस्वरूपा तिष्ठति, द्वितीया च परिहीयते-क्षयलक्षणरूपा लोके कथ्यते । एवं द्वाषष्टया द्वाषष्टया दिवसै रेकैको दिवसः परिहीयते, एकैकस्मिन् संवत्सरे पट् ऋतवो भवन्ति । प्रत्येकस्मिन् ऋतौ एकैको दिवसः क्षयत्वमुपयाति । तेनैकस्मिन् सम्बत्सरे पट् अवमरात्रा भवेयुस्ते च कस्मिन् पर्वणि परिसमापयन्तीति जिज्ञासा निवृत्यर्थमाह मूलेतृतीये पर्वणि, सप्तमे पर्वणि, एकादशे पर्वणि, पञ्चदशे पर्वणि, एकोनविंशतितमे पर्वणि, त्रयोविंशतितमे पर्वणि, एवमेतेपा मवमरात्राणां ग्रन्थान्तरेण सम्मेलनं यथा स्यात् तथा समन्वयो विधीयते-ग्रन्थान्तरे तु वर्षाकालस्य चातुर्मासप्रमाणस्य श्रावणादेस्तृतीये पर्वणि सति भाद्रशुक्ले-प्रथमोऽवमरात्रः समापतति, (१) पुनस्तस्यैव वर्षाकालस्य सम्बन्धिनि सप्तमे पर्वणि सति कार्तिकशुक्ले द्वितीयोऽवमरात्रः समागच्छति (२) । तदनन्तरं खलु शीतकालस्य तृतीये पर्वणि मूलापेक्षया एकादशे पर्वणि सति पौषकृष्णे तृतीयोऽवमरात्रः रहती है, तथा दूसरी तिथि हीयमान होती है अर्थात् क्षय होता है ऐसा लोक में कहा जाता है, इसी प्रकार बासठ बासठ दिवस से एक एक दिवस हीन होता है। एक संवत्सर में छह ऋतुएं होती है। प्रत्येक ऋतु में एक एक दिवस का क्षय होता है। अतः एक संवत्सर में छह अवमरात्र होती है वे किस किस पर्वमें समाप्त होती है। यह जिज्ञासा की निवृत्ति के लिये मूल में कहते हैतीसरे पर्वमें, सातवें पर्वमें, ग्यारवें पर्वमें, पंद्रहवें पर्वमें, उन्नीसवें पर्वमें, तेइसवें पर्वमें इस प्रकार ये अवसरात्र का ग्रन्थान्तर से जिस प्रकार मिलाव हो उस प्रकार से समन्वय किया जाता है-ग्रन्थान्तर में चातुर्मास प्रमाण वर्षाकाल का श्रावणादि से तीसरा पर्व होने पर भाद्रपद शुक्लपक्ष में प्रथम अवमरात्र आता है (१) पुनः उसी वर्षाकाल संबंधी सातवां पर्व होने पर कार्तिक शुक्ल दूजको अवमरात्र आता है (२) तत्पश्चात् शीतकाल के तीसरे पर्वमें मूल के कथनानुसार ग्यारहवां पर्व होने पर पापकृष्ण तीज को अवमरात्र होता है (३) તેમ લેકવ્યવહારમાં કહેવાય છે. એ જ પ્રમાણે બાસા બાસઠ દિવસમાં એક એક દિવસ હીન–ઓછો થાય છે. એક સંવત્સરમાં છwતુઓ હોય છે. દરેક રૂતુમાં એક એક દિવસનો ક્ષય થાય છે. તેથી એક સંવારમાં છ અવમાત્ર ક્ષય દિવસ આવે છે. તે કયા કયા પર્વમાં સમાપ્ત થાય છે? આ પ્રકારની જીજ્ઞાસાનિવૃત્તિ માટે મૂલમાં કહેલ છે. ત્રીજા પર્વમાં સાતમા પર્વ માં, અગીયારમા પર્વ માં, પંદરમા પર્વમાં, ઓગણીસમાં પર્વમાં ત્રેવીસમા પર્વમાં આ પ્રમાણે આ અવમાત્રનો ગ્રન્થાન્તરથી જે રીતે મેળ આવે તે રીતે રામન્વય કરવામાં આવે છે, ગ્રન્થાતરમાં ચારમાસ પ્રમાણુવાળ વર્ષા કાળના શ્રાવણાદિથી ત્રીજુ પર્વ થાય ત્યારે ભાદરવા માસના શુક્લ પક્ષમાં પહેલી અવરાત્રિ આવે છે, (૧) ફરીથી એજ વષકાળનું સાતમું પર્વ થાય ત્યારે કાર્તિક સુદ બીજના દિવસે બીજી અવમશત્રિ આવે છે. (૨) તે પછી ફરીથી એજ શતકાળના ત્રીજા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: