________________
५१८
सूर्यप्रज्ञप्तिसूत्रे चतुश्चत्वारिंशत् सहस्रोर्वरितलक्षद्वयपरिमाणे भागो हर्त्तव्य इति ह्रियते-१०-६६+ Sita लब्धाः षट्पष्टिनक्षत्रपर्यायाः, पश्चाच्छेषाण्यवतिष्ठन्ते पञ्चपञ्चाशदधिकानि त्रयस्त्रिंशच्छताति । ततोऽस्माच्छेषराशे रभिजितो द्वाचत्वारिंशच्छोयते-३३५५-४२=३३१३ पश्चात् स्थितानि शेषाणि त्रयोदशाधिकानि त्रयस्त्रिंशच्छतानि । ततोऽस्माच्छेषराशे भूयोऽपि श्रवणादीनि अनुराधापर्यन्तानि त्रयोविंशति नक्षत्राणां भोगपरिमाणानि ३०८२ त्रीणि सहस्राणि द्वयशीत्यधिकानि परिशोधनीयानि ३३१३-३०८२२३१ शेषे तिष्ठतो द्वे शते एकत्रिंशदधिके एभ्यः पुनरपि सप्तपष्टया ज्येष्ठा परिशोधनीया-२३१-६७=१६४ शोधः नाच्छेषमवतिष्ठते चतुः षष्टयधिकं शतम् । एतस्माच्छेषराशे भूयोऽपि चतुस्त्रिंशेन शतेन मूलनक्षत्रं परिशोधनीयमिति तथा शोध्यते १६४-१३४-३० शोधनात स्थिता पश्चात त्रिंशत् । अस्माच्च पूर्वाषाढानक्षत्रं न शुद्धयति यतो हि पूर्वापाढानक्षत्रस्य भोगपरिमाणम् १३४ सकल नक्षत्र पर्याय परिमाण से पूर्व का जो दो लाख चुमालीस हजारनवसो पंद्रह है-२४४९१५। उसका भागकरे ६६+11 तो छियासठ नक्षत्र पर्याय लब्ध होता है तथा तेतीस सो पचपन शेष रहता है। इस शेषराशि में अभिजित् नक्षत्रका बयालीस को शोधितकरे ३३५५-४२३३१३ तो पश्चात् तेतीस सो तेरह शेष बचता है । तत्पश्चात् इस शेषराशिमें से फिर से श्रवण नक्षत्र से लेकर अनुराधा पर्यन्तके तेईस नक्षत्रों का भोगपरिमाण ३०८२। तीनहजार बियासी को शोधितकरे ३३१३-३०८२=२३१ इसप्रकार शोधिन करने से एकसो चोसठ शेष रहता है, इस शेष राशि में से फिरसे भी एक सो चोतीस से मूल नक्षत्र को शोधित करे जैसे कि-१६४-१३४=३० इसप्रकार शोधित करने से तीस शेष रहते हैं, इनमें से पूर्वाषाढा नक्षत्र शोधित नहीं हो सकता, कारण की पूर्वाषाढा नक्षत्र का भोग परिमाण एकसो चोतीस સલનક્ષત્રપર્યાય પરિમાણથી પહેલાના જે બેલાખ ચુંમાલીસહજાર નવસો પંદર ૨૪૪૯૧૫ છે. તેને ભાગ કરે. ૩૫=૬૬+૩૨૪ ભાગ કરવાથી છાસઠ નક્ષત્ર પર્યાય લબ્ધ થાય છે. તથા તેત્રીસસે પંચાવન શેષ રહે છે. આ શેષ રાશિમાંથી અભિજીત નક્ષત્રના બેતા. લીસ શોધનકનું શેધન કરવું ૩૩૫૫-૪=૩૩૧૩ તે તેત્રીસસો તેર શેષ બચે છે. તે પછી આશેષ રાશિમાંથી ફરીથી શ્રવણ નક્ષત્રથી લઈને અનુરાધા પર્યન્તના ત્રેવીશ નક્ષત્રોનું ભોગ પરિમાણ ૩૦૮૨ ત્રણ હજાર બાશીને શેધિત કરવું. ૩૩૧૩-૩૦૮૪=૩૧ આ પ્રમાણે શેધિત કરવાથી બસે એકત્રીસ શેષ રહે છે. એમાંથી ફરીથી સડસઠથી યેષ્ઠા નક્ષત્રને રોધિત કરવા ૨૩૧-૬૭=૧૬૪ આ રીતે શોધન કરવાથી એકસેસઠ શેષ વધે છે. આ શેષ રાશિમાંથી ફરીથી પણ એકસે ત્રીસથી મૂળ નક્ષત્રનું સેવન કરવું જેમ કે-૧૬૪૧૩૪=૩૦ આ પ્રમાણે રોધિત કરવાથી ત્રીસ શેષ રહે છે. આમાંથી પૂર્વાષાઢા નક્ષત્ર રોધિત થઈ શકતું નથી. કારણ કે પૂર્વાષાઢા નક્ષત્રનું ભેગ પરિમાણ એકસે ત્રીસ ૧૩૪ થાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨