________________
सूर्यप्रज्ञप्तिसूत्रे
षट् | च रूपोना विधेयाः ६-१ =५ रूपाने कृते स्थिताः पञ्च = ५ एते भूयोऽपि गुणनीयाः ५ x २ = १० गुणिताच जातादश ते प्रतिराश्यन्ते= स्थानद्वये स्थाप्यन्ते१०।१०। एकत्र प्रतिराशिगतानाञ्श्चार्द्ध करणीयम् =५ अत्र लब्धाः पञ्च । अत आगतं यत् युगादित आरभ्य दशानां पर्वणामतिक्रमे सति कृष्णपञ्चम्यां तिथौ तृतीय ऋतु: हेमन्त लक्षणरूपो हेमन्तनामा ऋतुः परिसमाप्तिमुपगच्छेदिति सर्वं धूलीकर्मणा प्रत्यक्ष मुपपद्यते ॥ अथ षष्ठे ऋतौ ज्ञातुमिष्यमाणे ध्रुवाङ्काः पविज्ञेया स्ते च पूर्वोक्तप्रक्रियया गाथोक्तादिशा द्वाभ्यां गुणनीया: - ६ + २ = १२ गुणिता जाता द्वादश - १२ ते च रूपोना विधेयाः १२ - १ = ११ कृते च रूपोने पश्चात्तिष्ठन्ति एकादश ते पुन र्द्वाभ्यां गुणनीयाः - ११+२= २२ गुणिताश्च ते जाता द्वाविंशतिः २२ सा प्रतिराश्यते - स्थानद्वये स्थाप्यन्ते २२ । २२ की कल्पना करनी चाहिये । तथा उस ध्रुवांकको दोसे गुणाकरे ३+२=६ गुणा करनेसे छ होते हैं उनमें से रूप होन करे ६-१ =५ रूपोनकरने से पांच ५ रहते हैं, इनको फिरसे दोसे गुणाकरे ५ + २ = १० गुणाकरने से दस होते है । उनकी प्रत्येक राशिके अन्तमें दो स्थानमें रक्खे - १०।१० पश्चात् उनका आधाकरे =५ तो पांच होते हैं । इससे यह फलित होता है कि युगकी आदि से आरम्भकरके दसपर्व वीतचुकने के बाद कृष्णपक्षकी पंचमीतिथि में हेमन्त नामकी तीसरी ऋतु समाप्त होती है यह धूलिकर्म से प्रत्यक्ष होता है
अब छठीऋतु विषयक तिथिजानने केलिये विचारकरे तो वहां पर ध्रुवाङ्क छ होता है । उनको गाथा में कहे अनुसार की प्रक्रिया से दोसे गुणाकरे६+२= १२ तो बारह होते हैं उन बारह १२ को रूपसे न्यूनकरे १२ - १=११ तो पश्चात् ग्यारह रहते हैं उन ग्यारह को दोसे गुणाकरे ११ + २=२२ गुणाकरनेसे बाईस होते है, उसको प्रत्येकराशिके अन्त में दोस्थान में स्थापित करे २२ । २२ ।
४८०
જોઇએ તથા એ ધ્રુવાંકના એથી ગુણાકાર કરવા ૩×૨=૬ ગુણાકાર કરવાથી ઘ થાય છે. તેમાંથી એક ન્યૂન કરવા ૬-૧-૫ રૂપેાન કરવાથી પાંચ રહે છે, તેનેા ફરીથી બેથી ગુણાકાર કરવા પ×૨=૧૦ ગુણાકાર કરવાથી દસ થાય છે. તેને પ્રત્યેક રાશિના અ ંતમાં એ સ્થાનમાં રાખવા ૧૦૧૦ પશ્ચાત્ તેના અર્ધા કરવા ૧૬=૫ અર્ધા કરવાથી પાંચ રહે છે. આનાથી એમ જણાય છે કે-યુગની આદિથી આરબ કરીને દસ પ વીતી ગયા છે. અને તે પછી કૃષ્ણપક્ષની પાંચમની તિથિમાં હેમન્ત નામવાળી ત્રીજી રૂતુ સમાપ્ત થાય છે. આ ધૂલીકથી પ્રત્યક્ષ જણાય છે.
હવે છડી રૂતુની સમાપ્તિ તિથિ જાણવા માટે વિચાર કરવામાં આવે તે તે વખતે ધ્રુવાંક છ હાય છે, તેને ગાથામાં કહેલ પ્રકારથી તમામ પ્રક્રિયા કરવી જેમ કે-બેથી ગુણાકાર કરવા. ૬+૨=૧૨ તા માર થાય છે એ ખારમાંથી એક ન્યૂન કરવા ૧૨--૧=૧૧ તા અગીયાર રહે છે. એ અગ્યારના બેથી ગુણાકાર કરવા ૧૧+૨=૨૨ ગુણાકાર કરવાથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨