________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ६९ दशमप्राभृतस्य द्वाविंशतितम प्राभृतमाभृतम् ३२१ त्रेण सह यस्मिन देशे-यस्मिन् मण्डलप्रदेशे यदा चन्द्रमसो योगो जातो भूयसाऽस्मिन्नेव मण्डलप्रदेशे देशे तदैव तेनैव नक्षत्रेण सह योगो विवक्षितयुगादारभ्य तृतीये युगे भवति नतु द्वितीये युगे योगः स्यात् कुत इति चेत् ? उच्यते-इह युगादित आरभ्य प्रथमे नक्षत्रमासे यानि एकानि अष्टाविंशतिं नक्षत्राणि समतिक्रामन्ति द्वितीयेन नक्षत्रमासेन तेभ्योऽपराणि-द्वितीयानि, ततो भूयस्तृतीयेन, ततोऽपराणि तृतीयानि, ततश्च चतुर्थेन नाक्षत्रमासेनैवं क्रमेण भूयो भूयश्चक्रवालमण्डलक्रमेण तान्येव प्रथमानि अष्टाविंशति नक्षत्राणि द्वितीय तृतीयचतुर्थादिमण्डलनमणसकलकालं पूरयति चन्द्रः। युगे च नक्षत्रमासाः सप्तषष्टिः, सा च सप्तषष्टि संख्या विषमा तेन विवक्षितयुगपरिसमाप्तौ अन्यस्य युगस्य प्रारम्भे यानि विवक्षितयुगस्यादौ भुक्तानि नक्षत्राणि तेभ्योऽपराण्येव-द्वितीयान्येव भोगमायान्ति, नतु मुहतों में जिस नक्षत्र के साथ जिस मंडल प्रदेश में जब चंद्रमा का योग हुवा हो फिर से उसी मंडलप्रदेश में उसी समय में उसी नक्षत्र के साथ योग विवक्षित युग से तीसरे युग में होता है । दूसरे युग में योग नहीं होता है । यह किस प्रकार होता है ? सो कहते हैं-यहाँ युग की आदि से आरम्भ करके पहला नक्षत्र मास में जो एक अठाईस नक्षत्र अतिक्रमण करते हैं, दूसरे नक्षत्र मास में वे दूसरे, तत्पश्चात् तीसरे को, चतुर्थ नक्षत्रमास में चौथे को इस प्रकार के पुनः पुनः चक्रवाल मंडल क्रम से वही पहले अठाईस नक्षत्रों दूसरे, तीसरे, एवं चौथे आदि मंडल में भ्रमण क्रम से संपूर्ण काल पूरित करते हैं। एक युग के नक्षत्र मास सडसठ होते है वे सडसठ की संख्या विषम होती है, अतः विवक्षित युग की समाप्ति में तथा अन्य युग के प्रारम्भ में जो विवक्षित युग की आदि में भुक्त किये नक्षत्र होते हैं, उनसे अन्य ही उपभोग में आते हैं । वही नक्षत्र पुनः नहीं आते हैं । कारण की अठाईस नक्षत्रों की
હવે તેની ભાવના બતાવવામાં આવે છે-વિપક્ષિત યુગમાં વિવક્ષિત અઠયાવીસ મુહમાં જે નક્ષત્રની સાથે જે મંડળ પ્રદેશમાં જ્યારે ચંદ્રમાનો યાગ થયે હેય ફરીથી એજ મંડળ પ્રદેશમાં એજ સમયે એજ નક્ષત્રની સાથે વિવક્ષિત યુગના ત્રીજા યુગમાં
ગ થાય છે. બીજા યુગમાં પેગ થતો નથી. આ કેવી રીતે થાય છે? તે બતાવે છે. અહીં યુગની આદિથી આરંભ કરીને પહેલા નક્ષત્રમાસમાં જે એક અઠયાવીસ નક્ષત્રો અતિકમણ કરે છે, બીજા નક્ષત્રમાસમાં એ બીજા તે પછી ત્રીજા અને ચોથા નક્ષત્રમાસમાં થા આ રીતના ફરી ફરીને ચકવાલમંડળ કેમથી એજ પહેલા અઠયાવીસ નક્ષત્ર બીજા, ત્રીજા અને ચેથા વિગેરે મંડળમાં ભ્રમણ ક્રમથી સંપૂર્ણ કાળ પૂર્ણ કરે છે. એક યુગમાં નક્ષત્ર માસ સડસઠ હોય છે. સડસઠની સંખ્યા વિષમ હોય છે. તેથી વિવક્ષિત યુગની સમાપ્તિમાં તથા અન્ય યુગના પ્રારંભમાં જે વિવક્ષિત યુગની આદિમાં ભેગવેલા નક્ષત્ર હોય છે. તેનાથી બીજા ઉપભેગમાં આવે છે. એજ નક્ષત્ર ફરી આવતા નથી. કારણકે અઠયાવીસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2