________________
३१४
सूर्यप्रज्ञप्तिस
1
तराणीति पञ्चगतिभेदानि नक्षत्राणि भवन्ति योगविचारावसरे । तत्र चन्द्रसूर्यनक्षत्राणां मध्ये Paratfण खलु सर्वशीघ्राणि तेभ्यो मन्दगतयः सूर्यास्तेभ्योऽपि मन्दगतयश्चन्द्रमसः एतश्चाग्रे स्वयमेव प्रपञ्चयिष्यते । द्विगुणितानि षट्पञ्चाशन्नक्षत्राणि प्रतिपादितानि सन्ति, तानि च प्रतिनियतापान्तराल देशानि - भ्रमिमण्डलानि चक्रबालमण्डलतया व्यवस्थितानि - सदैव एकरूपतया परिभ्रमन्ति तत्र किल युगस्यादौ अभिजिता नक्षत्रेण सह चन्द्रो योग मधिगच्छति । स च चन्द्रो योग मुपागतः सन् शनैः शनैः पश्चादतिक्रमति, तस्य च मण्डलस्य नक्षत्रेभ्योऽतीव मन्दगतित्वात्, ततो नवानां मुहूर्त्तानाम् एकस्य मुहूर्त्तस्य चतुर्विंशते द्वाषष्टिभागानामेकस्य च द्वाषष्टिभागस्य षट्षष्टेः सप्तषष्टिभागाना मतिक्रमे (९) एतत्तुल्यप्रदेशातिक्रमे सति पुरतः श्रवणेन सह योग मायाति । तत स्ततोऽपि शनैः शनैः पश्चादति
अब इसकी भावना सयुक्तिक दिखलाई जाती है - यहां नक्षत्रों के योग विचार प्रसंग में शीघ्र, शीघ्रता, मध्य, मन्द, एवं मंदतर इस प्रकार पांच गतिभेद होते हैं, उनमें चंद्र सूर्य एवं नक्षत्रों में, नक्षत्र सर्व से शीघ्र गतिवाले होते हैं ? उनसे मन्द गतिवाला सूर्य है एवं उनसे भी मंदगति चंद्र की होती है, यह सब आगे सूत्रकार ही कहेंगे । दुगुने छप्पन नक्षत्र पूर्व में प्रतिपादित किये हैं । वे प्रतिनियत अपान्तरालप्रदेश में अर्थात् चक्रवालपने से भूमिप्रदेश में सदा एक रूप से परिभ्रमण करते हैं । उनमें युग को आदि में अभिजित् नक्षत्र के साथ चंद्र योग करता है, योग प्राप्त वह चंद्र, धीरे धीरे उस मंडल के नक्षत्रों से अत्यंत मंद गतिवाला होने से गति करता है तत्पश्चात् नव मुहूर्त तथा एक मुहूर्त का बासठिया चोवीस भाग तथा बासठिया एक भाग का सडसठिया छियासठ भाग अतिक्रमण करे तो (९३) इतना प्रमाण अतिक्रमण करने पर आगे श्रवण नक्षत्र के साथ योग आता है, वहां से भी
પૂર્ણાંક બતાવવામાં આવે છે. અહી. આ નક્ષત્રાના યાગ વિચાર પ્રસંગમાં શીઘ્ર શીવ્રતર, મધ્ય, મદ અને મંદતર આ રીતે પાંચ પ્રકારના ગતિભેદ થાય છે. તેમાં ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રમાં નક્ષત્ર સૌથી શીઘ્ર ગતિવાળા હોય છે. તેનાથી મ ગતિવાળે સૂર્ય છે અને તેનાથી પણ મંદગતિ ચંદ્રની હોય છે. આ તમામ આગળ સૂત્રકાર જ કહેશે બમણા નક્ષત્રા છપ્પન નક્ષત્ર પહેલાં પ્રતિપાદિત કરેલ છે. તે પ્રતિનિયત અપાન્તરાલ પ્રદેશમાં અર્થાત્ ચક્રવાલ પણાથી ભૂમિપ્રદેશમાં સદા એકરૂપથી પરિભ્રમણ કરે છે. તેમાં યુગની આદિમાં અભિજીત નક્ષત્રની સાથે ચંદ્ર યાગ કરે છે, ચેાગ પ્રાપ્ત કરેલ તે ચંદ્ર ધીરે ધીરે તે મડળના નક્ષત્રાથી અત્યંત મોંદ ગતિવાળા હેાવાથી ગતિ કરે છે. તે પછી નવમુહૂત તથા એક મુહૂતના ખાસિયા ચોવીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસયા છાસઠ ભાગ અતિક્રમણ કરે તે (લાફ઼ન્દુ) આટલું પ્રમાણ અતિક્રમણુ કરે ત્યારે આગળ ધ્રેવણુ નક્ષત્રની સાથે ચેગ થાય છે, ત્યાંથી પણ ધીરે ધીરે અતિક્રમણ કરતાં કરતાં ત્રીસ મુહૂતમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨