________________
२५२
सूर्यप्रज्ञप्तिसूत्र सप्तषष्टिभागा:-१९।३। इत्येवं प्रमाणं प्रतिपादितं तत् कथमवसीयत इति चेत् प्रोच्यते -यतोहि पूर्वयुगपरिसमाप्तिवेलायां पुष्यनक्षत्रस्य त्रयोविंशतिः सप्तपष्टिभागाः परिसमाप्तिमुपगताः, चत्वारिंशदवतिष्ठन्ति च । अतस्ते चतुश्चत्वारिंशत् सप्तपष्टिभागाः मुहर्तकरणार्थ त्रिंशता गुण्यन्ते x ३० जातानि विंशत्यधिकानि त्रयोदशशतानि सप्तपष्टिभागरूपाणि । अतस्तेषां सप्तषष्टया भागो हियते १७=१९४७ लब्धाः एकोनविंशति मुहर्ताः शेषास्तिष्ठन्ति सप्तचत्वारिंशत् सप्तषष्टिभागाः। ते च द्वापष्टिभागकरणार्थ द्वाषष्टया गुण्यन्ते sx ६२ 27 जातानि उपरितने चतुर्दशोत्तराणि एकोनत्रिंशच्छतानि, अधस्तने च सप्तपष्टिरेव । अतस्तेषां सप्तपष्टया भागो ह्रियते-=+ लब्धास्त्रिचत्वारिंशद् द्वापष्टिभागाः, एकस्य च द्वापष्टिभागस्य त्रयस्त्रिंशद् सप्तपष्टिभागाः अत उपपद्यते पुष्यनक्षत्रस्य याथार्थ्य शोधनकं १९ ।।। एतत् ध्रुवराशेः शोधितं वर्तत इति । इत्येवं गणितक्रियां भाग १९।। इसप्रकार का प्रमाणकहा है वह किस प्रकार से होता है ? इस के लिये कहते है-पूर्व युगकी समाप्ति के अवसर में पुष्यनक्षत्र का सडसठिया तेइसभाग समाप्त होकर सडसठिया चुवालीस भाग अवशिष्ट रहता है, अतः बेसडसठिया चुवालीस भाग का मुहूर्त करने के लिये तीससे गुणित करे + ३०१७३०- तो इसप्रकार सडसठिया तेरहसो वीस होते हैं। उसका सडसठ से भाग करे७०-१९४७- तो उन्नीस मुहूर्त होते हैं, एवं सडसठिया सेंतालीस मुहूर्त शेष बचता है, उसकाबासठ भाग करने के लिये बासठ से गुणित करे
+६२२१४४ इसप्रकार उपर में उनतीसमो चौदह तथा नीचे में सडसठ रहता है उसका सडसड से भाग करे २११४ +33 तो इसप्रकार बासठिया तेंता. लीसभाग एवं बासठिया एक भाग का सडसठिय तेत्तीस भाग रहता है। पुष्यनक्षत्र का यथार्थ शोधनक १९॥ होता है उसको ध्रुवराशि से शोधित બાસડિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા તેત્રીસ ભાગ ૧૯. ૨૩ આ પ્રમાણેનું પ્રમાણ કહેલ છે. તે કેવી રીતે થાય છે? તે બતાવવા માટે કહે છેપૂર્વ યુગની સમાપ્તિના અવસરે પુષ્ય નક્ષત્રના સડસઠિયા તેવીસ ભાગ પુરા થઈને સડ સઠિયા ચુંમાલીસ ભાગ બાકી રહે છે, તેથી એ સડસઠિયા ચુંમાલીસ ભાગના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે ૩૦=૪° આ રીતે સડસડિયા તેરસે વીસ થાય છે. તેને સડસઠથી ભાગાકાર કરે જેમકે-૧૨૪° =૧૯૬૪ આ રીતે ઓગણીસ મુહૂર્ત થાય છે. તથા સડસઠિયા સુડતાલીસ મુહૂર્ત બાકી વધે છે. તેના બાસઠ ભાગ કરવા માટે બાસઠથી ગુણવા ૪+૨=૪૪ આ રીતે ઉપર ઓગણત્રીસ ચોદ તથા નીચે સડસઠ રહે છે. તેને સડસઠથી ભાગ કર ૨૪=૩ +8 આ રીતે કરવાથી બાસઠિયા તેંતાલીસ ભાગ અને બાસઠિયા એક ભાગના સડસડિયા તેત્રીસ ભાગ રહે છે. પુષ્ય નક્ષત્રનું યથાર્થ શોધનક ૧૯, ૩, ૨ થાય છે. તેને ધવરાશિથી શેધિત કરેલ છે. આ પ્રમાણે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: