________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० १०६ विंशतितमप्राभृतम्
१०६५ धातुरदन्तश्चौरादिकोऽस्ति, चुरादयोहि धातवो परिमिता न तेषामियत्ताऽस्ति, केवलं यथा-लक्षणमनुवर्तव्याः, अतएव चन्द्रगोमी चुरादिगणस्य अपरिमिततया परमार्थतो यथालक्षणमनुसरणमवगम्य द्वित्रानेव चुरादि धातून पठितवान् न भूयसः, अतएव णिगन्तस्य शशनं शशः इति घञ् प्रत्यये शश इति भवति, शशोऽस्यास्तीति शशी इति समुत्पद्यते, स्वविमान वास्तव्यदेवदेवीशयनासनादिभिः सह कमनीय कान्तिकलितः इति भावः । अन्ये तु व्याचक्षते-शशीति सह श्रिया वर्तते इति सश्रीः प्राकृतत्वाच्च शशीतिरूपं भवितुं शक्यते । उभयत्रापि आहलादकत्वं तु आयात्येव । एवं शशि शब्दस्य व्युत्पत्तिपूर्णमन्वर्थसंज्ञा श्रुत्वा गौतमः सूर्यस्य आदित्य इति संज्ञायाः व्युत्पत्तिमन्वर्थसंज्ञा कहते हैं । (शशकान्तौ) इस धातु अकारान्त चुरादि गणका है। चुरादि धातु अपरिमित होते हैं, उनमें इयत्ता नहीं होती। केवल यथा लक्षण देखकर अनुवर्तित होते हैं, अर्थात् लक्षण देखकर समझा जाता है । अत एव चन्द्र में प्रवर्तित चुरादि गण अपरिमित होने से वास्तविकता से लक्षणानुसरण कर के होती नहीं, चुरादि धातुओं का पाठ कहा है, अधिक नहीं अत एव प्रकृत में (शशनं शशः) इस प्रकार शश शब्द को घञ् प्रत्यय होने से शश शब्द की निष्पत्ति होती है। स्व विमान में निवास करनेवाले देव देवियां शयनासन आदि के साथ कमनीय कान्ति वाले होते हैं इस प्रकार का भाव समझें । श्री शोभा के साथ जो रहे वह सश्री कहा जाता है, प्राकृत होने से शशी इस प्रकार का रूप हो सकता है। दोनों प्रकार में आहूलादकता तो आती है।
इस प्रकार शशि शब्द की अन्वर्थता युक्त पूर्ण रूप से व्युत्पत्ति को सुनकर श्रीगौतमस्वामी सूर्य की आदित्य इस प्रकार की संज्ञा की अन्वर्थता व्युत्पत्तिथी शशि शमा मासाहता यावे छ ? छ.-(शशकातौ) या धातु અકારાન્ત ચુરાદિ ગણને છે ચુરાદિ ધાતુ અપરિમિત હોય છે. તેમાં ઇયત્તા હોતી નથી કેવળ તેના લક્ષણો જોઈને અનુવર્તિત થાય છે. અર્થાત્ લક્ષણ જોઈને સમજી શકાય છે. તેથીજ ચંદ્રમાં પ્રવર્તિત ચુરાદિગણ અપરિમિત હોવાથી વાસ્તાવિકપણાથી લક્ષણોનું અનુ. સરણ કરીને બે કે ત્રણજ ચુરાદિ ધાતુઓનો પાઠ કહેલ છે. અધિક નહી ! તેથી અહીં (शशन शशः) २॥ प्रमाणे २२॥ शमन धन प्रत्यय थवाथी हनी निष्पत्ती थाय છે. પિતાના વિમાનમાં નિવાસ કરવાવાળા દેવદેવિ શયનાસન વિગેરેની સાથે કમનીય કાંતિવાળા હોય છે. આ પ્રમાણે ભાવ સમજ. શ્રી શેભાથી યુક્ત જે રહે તે સશ્રીક કહેવાય છે. પ્રાકૃત હવાથી શશી આ પ્રમાણેનું રૂપ થઈ શકે છે. બેઉ પ્રકારમાં આહલાદકતાતે આવેજ છે.
આ પ્રમાણે શશિ શબ્દની અન્વર્થતા યુક્ત પૂર્ણ રીતે વ્યુત્પત્તિને સાંભળીને શ્રી. ગૌતમસ્વામી સૂર્યની આદિત્ય આ પ્રમાણેની સંજ્ઞાની અર્થતા અને વ્યુત્પત્તિ જાણવા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: