________________
सर्यज्ञप्तिप्रकाशिका टोका सू० १०५ विंशतितमप्राभृतम् पूर्णिमायां तिथौ पञ्चदशं पञ्चदशभागं-सम्पूर्णमण्डलं प्रकटीकरोति, चरमसमये-पौर्णमास्यन्ते चन्द्रः सर्वात्मना विरक्तो भवति-सर्वात्मना प्रकाशितो भवतीत्यर्थः, लेशतोऽपि राहुविमानेन अनाच्छादितत्वात् । तथाचाह-शुक्लपक्षे कृष्णपक्षे वा कतिपयान् दिवसान् यावत् राहुविमानं वृत्तमुपलभ्यते, यथा ग्रहणकाले पर्वराहुः, कतिपयांश्च दिवसान् यावत् तथा नैवोपलभ्यते, तर्हि किमत्र कारणमिति जिज्ञासानिवृत्तये प्रोच्यते-इह येषु दिवसेषु अतिशयेन तमसाभिभूयते चन्द्रस्तेषु तेषु दिवसेषु तद् विमानं वृत्तमाभाति, चन्द्रप्रभया बाहुल्येन प्रसराभावतो राहुविमानस्य यथावस्थिततयोपलम्भात् येषु पुनश्चन्द्रो भूयान् प्रकटी भवति न तेषु चन्द्रप्रभा राहुविमानेनाभिभूयते, किन्तु अतिबहुलतया चन्द्रप्रभयैव. स्तोकं स्तोकं राहुविमानप्रभाया अभिभवस्ततो न वृत्ततोपलम्भो भवति । पर्वराहुविमानं करता है। इसी प्रकार से यावत् पूर्णिमा में पंद्रहवां पंद्रहवें भाग को अर्थात् संपूर्ण चंद्रमंडल को प्रकट करता है। अर्थात् पूर्णिमा के अन्त में चंद्र सर्व प्रकारसे विरक्त अर्थात सब ओर से मुक्त होकर प्रकाशित होता है। कारण की उस समय लेशमात्र भी राहु विमान से आच्छादित नहीं रहता है । और कहते हैं-शुक्लपक्ष में एवं कृष्णपक्ष में कुछदिन राहु विमान वृत्त होता है जैसे की ग्रहण काल में पर्वराहु कितनेक दिन यावत् उस प्रकार से नहीं होता है तो उसमें क्या कारण है ? इस शंका के समाधान निमित्त कहते हैं-यहां जिन दिन में अतिशय अंधकार से चंद्र व्याप्त होता हैं, उस उस दिन में वह विमान वृत्त प्रतिभासित होता है, चंद्रप्रभा को बाहल्यता से राहु विमान का प्रसराभाव होने से यथावस्थितता से रहने से चंद्र अधिकता से प्रगट होता है. वहां चन्द्रप्रभा राहु विमान से अभिभूत नहीं होती है। परंतु अति अधिकता होने से चन्द्रप्रभा से ही अल्प अल्प राहु विमान प्रभा का अभिभव होता है। બીજના દિવસે બીજા પંદરમા ભાગને પ્રગટ કરે છે. એ જ પ્રમાણેના ક્રમથી યાવત પૂર્ણિમામાં પંદરમાં પંદરમાભાગને અથવા સંપૂર્ણ ચંદ્રમંડળને પ્રગટ કરે છે. અર્થાત્ પૂર્ણિમાના અંતમાં ચંદ્ર દરેક પ્રકારથી વિરક્ત અર્થાત્ બધી તરફથી મુક્ત થઈને પ્રકાશિત થાય છે. કારણ કે એ સમયે લશ્યમાત્ર પણ રાહુના વિમાનથી આચ્છાદિત રહેતું નથી, બીજુ કહે છે. શુકલપક્ષમાં અને કૃષ્ણપક્ષમાં કઈક દિવસે રાહુ વિમાન વૃત્ત રહે છે જેમકેગ્રહણ કાળમાં પર્વરાહુ કેટલાક દિવસ યાવત્ એ રીતે હેત નથી તે તેમાં શું કારણ છે? આ શંકાના રામાધાન માટે કહે છે. જે દિવસે અત્યંત અંધકારથી ચંદ્ર વ્યાપ્ત થાય છે. તેને દિવસે તે વિમાન વૃત પ્રતિભાસિત થાય છે. ચંદ્ર પ્રભાની બાહુલ્યતાથી રાહ વિમાનને પ્રસ્તાભાવ થવાથી યથાવસ્થિતપણાથી રહેવાથી ચંદ્ર અધિકતાથી પ્રગટ થાય છે. ત્યાં ચંદ્ર પ્રભા રાહુ વિમાનથી અભિભૂત થતી નથી. પરંતુ અત્યંત અધિકતા હોવાથી ચંદ્ર પ્રભાથીજ અલ્પ અ૫ રાહૂ વિમાન પ્રભાને અભિભવ થાય છે, તેથી વૃત્તતાને પ્રાપ્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨