SearchBrowseAboutContactDonate
Page Preview
Page 967
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ४३ दशमप्राभृतस्य दशमं प्राभृतप्राभूतम् ९५५ भागो हियते तदा १४४५ :-१८६=७४४ लब्धानि सप्त अयनानि, शेष तिष्ठति त्रिचत्वारिंशदधिकं शतम् । एतच्चतुर्भिर्गुण्यते १४३४४=५७२ जातानि पञ्चशतानि द्विसप्त्यधिकानि=५७२ । तेषाम् एकत्रिंशता भागो ह्रियते ५७२ : ३१=१८ लब्धान्यष्टादशाङ्गुलानि १८ एतेषां मध्ये द्वादशभिरगुलैरेकं पदमिति नियमात् लब्धमेकं पदं षट् अङ्गुलानि, उपरि चांशा उद्धरन्ति चतुर्दश १४, एते च यवानयनार्थमष्टभिर्गुण्यन्ते १४४८= ११२ जातं द्वादशोत्तरं शतं पुनश्चैकत्रिंशताभागे हृते ११२ : ३१=३४ लब्धास्त्रयो यवाः, शेषास्तिष्ठन्ति यवस्यैकोनविंशतिरेकत्रिंशद्भागाः। इत्थमत्र सप्तचायनानि अतिक्रान्तानि अष्टमं चायनं प्रवर्तते, अष्टमं चायनमुत्तरायणम् , उत्तरायणे च पदचतुष्टयरूपात् ध्रुवराशेर्हानिवक्तव्यता, तत एकं पदं सप्ताङ्गगुलानि, त्रयो यवाः, एकस्य च यवस्य एकोनविंशतिरेकछियासी से भाग करे तो १४४५:१८६ इस प्रकार सात अयन लब्ध होते हैं तथा एक सो तियालीस शेष बचते हैं, इसको चार से गुणा करे १४३४४-५७२ पांच सो बहत्तर होते हैं ५७२ इनका इकतीस से भाग करे ५७२ : ३१=१८ तो अठारह अंगुल लब्ध होते हैं, बारह अंगुल से एक पद होता है इस नियम से एक पद तथा छह अंगुल लब्ध होता है । उपर के १४ अंश को लावे इस चौदह अंश का यव करने के लिये आठ से गुणा करे १४ ४८११२ एक सो बारह होते है । इसका इकतीस से भाग करे ११२२३१= ३७ तीन यव लब्ध होता है एवं एक यव का इकतिसीया उन्नीस भाग शेष बचते हैं इस प्रकार यहां सात अयन गत हुवे एवं आठवां उत्तरायण प्रवर्तित है, ऐसा निकल आता है । पद चतुष्टयरूप उत्तरायण में ध्रुव राशी में हानी है, अतः एक पद सात अंगुल तीन यव तथा एक यव का इकतीसिया उन्नास भाग इतना चार पद में से न्यून होता है । तथा दो पाद पांच अंगुल चार यव तथा સંખ્યાને ૧૮૬ એકસે છાશીથી ભાગવામાં આવે તો ૧૪૪૦+૧૮૬=૭ - આ રીતે સાતઅયન લબ્ધ થાય છે. તથા એકસો તેંતાલીસ શેષ વધે છે, તેને ચારથી ગણવામાં આવે ૧૪૩+૪=૫૭ર તે પાંચ બેતર થાય છે. ૫૭૨ આ પાંચસે બેતરને એકત્રીસથી ભાગવામાં આવે ૫૭૨ - ૩૧=૧૮ અઢાર આંગળ લબ્ધ થાય છે. બાર આંગળનો એક પદ થાય છે. એ નિયમથી એક પદ અને છ આંગળ થાય છે. ઉપરના ચૌદ અંશ લાવે અને એ ચંદ અંશના યવ કરવા માટે આઠથી ગુણવા ૧૪+૪=૧૧૨ એક બાર થાય છે. આ એક બારને એકત્રીસથી ભાગ કરે ૧૧૨૩૧=૩ ત્રણ યવ લબ્ધ થાય છે. તથા એક યવના એકત્રીસ ઓગણીસ ભાગ શેષ રહે છે. આ રીતે અહીંયાં સાત અયન સમાસ થયા અને આઠમું ઉત્તરાયણ પ્રવર્તિત છે. એ પ્રમાણે જણાઈ આવે છે. ચાર પદ રૂપ ઉત્તરાયણમાં યુવરાશીમાં હાની અર્થાત્ ઘટ થાય છે. તેથી એક પદ સાત આગળ અને ત્રણ યવ તથા એક યવના એકત્રીસ ઓગણસ ભાગ આટલા ચારપદમાંથી ઓછા થાય છે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy