SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० १४ प्रथमप्राभृते तृतीयं प्राभृतप्राभृतम् क्षेत्रस्य सूर्यः जम्बूद्वीपस्य द्वीपस्य--मध्यजम्बूद्वीपस्य प्राचीनापाचीनतया-पूर्वपश्चिमदिगविभागतया उदग्दक्षिणायतया-सौम्ययाम्य (उत्तरदक्षिण) गतिविस्तृततया जीवया-प्रत्यञ्चया मण्डलं-स्वभोगाय स्थापितं मण्डलं चतुर्विशतिकेन शतेन-चतुर्विशत्यधिकशतसंख्यकेन (१२४) भागेन छिया-संछेद्य-उपभुज्य दक्षिणपौरस्त्ये-दक्षिणपूर्वयोर्मध्ये-आग्नेयकोणे चतुर्भागमण्डले-मण्डलस्य चतुर्मागे द्विनवति सूर्यगतानि-द्विनवति ९२ संख्यकसूर्यमण्डलगमनानि-तत्तन्मण्डले तत्तदगतिविशेषपूर्णानि यानि मण्डलानि तानि आत्मना चैव-स्वकीयेनैव चीर्णानि-सञ्चरितानि विचीर्णानि मण्डलानि स्वयमेव पुनः प्रतिचरति-स्वयमेव स्पृशति जम्बूद्वीपमध्ये सर्वबाह्यभण्डलस्य दक्षिणस्मिन् अर्द्धमण्डले यश्चारं चरितुमारभते स भरतक्षेत्रस्य प्रकाशकत्वात् भारतः सूर्यः कथ्यते, यस्त्यितरस्तस्यैव सर्वबाहयस्य भण्डलस्य उत्तरस्मिन्नर्द्धमण्डले यश्चारं चरितुभारभते स ऐवतक्षेत्रस्य प्रकाशकत्वाद् ऐरवतः सूर्यः कथ्यते, तत्रायं प्रत्यक्षत उपलभ्यमानो जम्बूद्वीपस्य सम्बन्धी भारतः सूर्यो यस्मिन् यस्मिन् मण्डले परिभ्रमति तत्तन्मण्डलं चतुर्विंशतिकेन शतेन छित्वा-विभज्य, तस्य तस्य एकसो चोवीस भागो (१२४) से भोग कर के दक्षिणपूर्व के मध्य में माने अग्निकोण में उन उन मंडल के चतुर्थ भाग में विराणवें (९२) संख्यक मंडलों में उन उन गति विशेष से पूर्ण जो मंडल है वे मण्डल अपने से ही संचरित मंडलों में पुनः स्वयं ही प्रतिचरित करते हैं माने स्पृष्ट करते हैं, जम्बूद्वीप के मध्य में सर्वबाह्य मंडल के दक्षिण के अर्द्धमंडल में जो गति करने का आरंभ करते हैं वह भरतक्षेत्र को प्रकाशित करने वाला होने से भारतीय सूर्य कहा जाता है । जो दूसरा उसी सर्वबाह्यमंडल के उत्तर दिशा के अर्द्धमंडल में संचरण करता है, वह ऐरवतक्षेत्र को प्रकाशित करने वाला होने से ऐश्वत सूर्य कहा जाता है। उन दोनों सूर्यो में यह प्रत्यक्ष प्राप्त होता हुवा जम्बूद्वीप संबंधी भारतीय सूर्य जिन मंडल में भ्रमण करता है । वह वह मंडल एकसो લાંબી જીવા એટલે કે પ્રત્યંચાથી અર્થાત્ દેરીથી પોતાને ભોગવવા માટે નક્કિ કરેલ મંડળને (૧૨૪) એકવીસ ભાગેથી ભગવાને દક્ષિણ પૂર્વની મધ્યમાં અર્થાત્ અગ્નિખૂણામાં તે તે મંડળના ચોથા ભાગમાં બાગુ સંખ્યાવાળા મંડળમાં તે તે ગતિ વિશેષથી પૂર્ણ થયેલ જે મંડળે છે, એ મંડળમાં એટલે કે પિતે જ સંચરિત મંડળમાં પોતે ફરીથી સંચાર કરે છે. અર્થાત્ પૃપ્ત કરે છે. જબૂદ્વીપની મધ્યમાં સર્વબાહ્યમંડળની દક્ષિણદિશાના અર્ધમંડળમાં જે ગતિ કરવાનો આરંભ કરે છે તે ભરતક્ષેત્રને પ્રકાશિત કરનાર હોવાથી ભારતીય સૂર્ય કહેવાય છે. જે બીજે સૂર્ય એ જ સર્વબાહ્યમંડળના ઉત્તર દિશા તરફના અર્ધમંડળમાં સંચરણ કરે છે તે અરવત ક્ષેત્રને પ્રકાશિત કરનાર હોવાથી એરવતીય સૂર્ય કહેવાય છે. એ બન્ને સૂર્યોમાં આ પ્રત્યક્ષ દેખતે જંબુદ્વીપ સંબંધી ભારતીય સૂર્ય જે જે મંડળમાં ભ્રમણ કરે છે, એ એ મંડળને એકસ ૧૨૪ ચોવીસથી શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy