SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ११ प्रथमप्राभृते प्रथमप्राभृतप्राभृतम् त्रिंशदधिकानि मण्डलस्य भागानां गम्यन्ते, तदैकेन मुहूर्तेन किं गम्यते ? तत्र राशित्रयस्थापना यथा-(६० ।। १८३० ॥ १) अत्रान्त्येन राशिना एककलक्षणविशिष्टेन मध्यस्य राशेगुणनाजातानि तान्येवाष्टादशशतानि त्रिंशदधिकानि, तेषामायेन राशिना पष्टिलक्षणविशिष्टेन यदि भागो हि यते तदा लब्धाः सार्दा स्त्रिंशद्भागाः-(१८३०-६०-३०+1) एतावन्मुहर्तेन गम्यते, मुहूर्तश्चैकषष्टिभागी क्रियते तत आगत एको भागो द्वाभ्यां मुहूर्तेकषष्टिभागाभ्यां गम्यते, यदि वा व्यशीत्यधिकेनाहोरात्रशतेन यदि षण्मुहर्ता हानौ वृद्धौ वा प्राप्यन्ते तदेकेन अहोरात्रेण किं प्राप्यते ? त्रैराशिकस्थापना यथा-(१८३।६।१) अत्रान्त्येन राशिना एककलक्षणविशिष्टेन मध्यराशियदि गुण्यते तदा जातास्ते एव षट् (६) तेषां व्यशीत्यधिकेन शतेन भागहरणम् , अत्रोपरितनराशेः स्तोकत्वाद् भागो न लभ्यते, ततश्छेद्यछेदकराश्यो खिकेनापवर्तनाज्जात उपरितनो राशिर्द्विकरूपोऽधस्तन एकपष्टिरूप:१८३० अठारहसो तीस मंडल भागों में गमन किया जाय तो एक मुहूर्त में कितना गमन किया जावे उसकी तीन राशि की स्थापना इस प्रकार से है(६०।१८३०११) यहां पर अंतिम राशि से माने एक वाले से मध्य राशि को गुणा करने पर अठारहसो तीस ही होता है उसको पहली राशी रूप साठ से जो भाग किया जाय तो ३०॥ साडेतीस होते हैं (१८३० : ६० = ३०१) इतना भाग तक मुहूर्त में गमन किया जाता है जो एकसो तिरासी १८३ अहोरात्र से छ मुहूर्त वृद्धि या क्षयको प्राप्त होवे तो एक अहोरात्र में क्या प्राप्त हो सके ? इसकी त्रैराशिक स्थापना इस प्रकार से हैं-(१८३-१६।१) इसमें अंत्य की जो १ रूप राशि है उससे मध्यराशी जो छ ६ है उसको गुणा करने से छ ही होते हैं उनका १८३ से भाग किया जाय तो उपर की राशी સૂર્યની અપેક્ષાથી સાઈઠ મુહૂર્ત લભ્ય થાય છે. તેનું વૈરાશિક ગણિત આ પ્રમાણે છેજે સાઈઠ મુહૂર્ત થી ૧૦૩૦ અઢારસોત્રીસ મંડળ ભાગમાં ગમન કરવામાં આવે તે એક મુહુર્તમાં કેટલું ગમન કરી શકાય? તેની ત્રણ રાશીની સ્થાપના આ પ્રમાણે છે. (૬૦-૧૮૩૦–૧) અહીંયાં અંતિમ રાશીથી એટલે કે એકવાળી રાશિથી વચલી રાશી જે ૧૮૩૦ છે તેને ગુણવાથી અઢારસેત્રીસ જ આવે છે. તેને પહેલી રાશી જે ૬૦ સાઈઠ छ तेनाथी वाम गाये तो ३०॥ सात्रीस मा यावे छे. (१८३०-२०३) આટલા ભાગ એક મુહૂર્તમાં ગમન કરવામાં આવે છે. મુહૂર્તના ૬૧ એકસઠ ભાગ કરે તે અહીંયાં આવેલ એક ભાગ એકસડિયા બે મુહૂર્ત ભાગથી ગમન કરવામાં આવે છે. જે ૧૮૩ એકસેવ્યાસી અહેરાતથી છ મુહૂર્તની વધ ઘટ થાય તે એક અહોરાત્રિમાં કેટલી વધ ઘટ થાય? તેની ઐરાશિક સ્થાપના આ પ્રમાણે છે. (૧૮૩-૬-૧) તેમાં છેલ્લી જે એક સંખ્યા છે તેનાથી વચલી સંખ્યા છે ૬ ને ગુણવાથી છે જ આવે છે. તેના ૧૮૩ એકસેચ્યાસી ભાગ કરવામાં આવે તો ઉપરની રાશી નાની હોવાથી ભાગ ચાલશે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy