SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ५५४ सूर्यप्रक्षप्तिसूत्रे नीयम् , ये पुद्गला:-मेरुगता अमेरुगताः यत्र कुत्रापि स्थिता वा पुद्गलाः सूर्यलेश्यां स्पृशन्ति, ते-ते सर्वेऽपि पुद्गलाः स्वप्रकाशकत्वेन सूर्य वरयन्ति च, ईप्सितं हि सूर्येण प्रकाश्यते, ततो लेश्या पुद्गलैः सह सम्बन्धात् परम्परया ते एव पुद्गलाः सूर्य स्वीकुर्वन्तीत्युच्यते, ये च प्रकाश्यमानपुद्गलस्कन्धान्तर्गताः मेरुगता अमेरुगता वा चर्मचक्षुषा अदृष्टाः किन्तु सूर्यप्रकाशेन प्रकाशिता अपि सूक्ष्मत्वात् चक्षुःस्पर्श नोपगच्छन्ति तेऽपि पुद्गलाः पूर्वोक्तयुक्त्या सूर्य वरयन्त्येव, येऽपि च चरमलेश्यान्तर्गताः-स्वचरमलेश्याविशेषस्पर्शिनः पुदगलास्तेऽपि सूर्य वरयन्ति-तेषामपि सूर्येण-सूर्यप्रकाशेन प्रकाश्यमानत्वादिति ॥सू. २८॥ ॥ इति सप्तमं प्राभृतं समाप्तम् ॥ समझ लेवें । अर्थात् जो पुद्गल मेरुगत हो या अमेरुगत माने मेरु से भिन्न पर्वतगत हो जहां कहीं रहे हुवे पुदगल सूर्य की लेश्या को स्पृष्ट होते हैं वे सभी पुदगल अपने प्रकाशक रूप से सूर्य को स्वीकारते हैं । ईप्सित रूप से ये सभी सूर्य के द्वारा प्रकाशित किये जाते हैं, लेश्या एवं पुदगलों के एक साथ सम्बन्ध होने से तथा परंपरा से वे सभी पुद्गल सूर्य को स्व प्रकाशक रूप से स्वीकारते हैं। जो प्रकाशमान पुद्गलस्कन्ध के अन्तर्गत हो वे मेरु में स्थित हो या मेरु भिन्न अमेरु में रहे हुवे हो चर्मचक्षु से अदृष्ट होने पर भी सूर्य के प्रकाश से प्रकाशित होते हुवे भी सूक्ष्म होने से चक्षुगोचर नहीं होते हैं, वे पुद्गल भी पूर्वोक्त युक्ति से सूर्य को अपने प्रकाशक रूप से स्वीकार करते ही है । जो पुद्गल चरम लेश्यान्तर्गत हो माने स्व चरम लेश्या विशेष को स्पर्श करनेवाले हो, वे भी सूर्य को अपने प्रकाशक रूप से स्वीकार करते ही हैं, कारण की वे भी सूर्य के प्रकाश से प्रकाशमान होते हैं ॥सू० २८ ॥ सातवां प्राभृत समाप्त ॥५॥ અમેરૂગત અર્થાત્ મેરૂથી અન્ય પર્વતમાં રહેલ હોય, જ્યાં ત્યાં રહેલા પુદ્ગલે સૂર્યની લેશ્યાને પૃષ્ટ થાય છે. એ બધા પુદ્ગલે પિતાના પ્રકાશક તરીકે સૂર્યને સ્વીકારે છે. ઇસિત રૂપથી આ બધા પર્વતે સૂર્ય દ્વારા પ્રકાશિત કરાય છે, લેગ્યા અને પુદ્ગલેને એક સાથે સંબંધ હોવાથી તથા પરંપરાથી એ બધા પગલો સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે. જે પ્રકાશમાન પુદ્ગલસ્કંધની અંતર્ગત હેય તે મેરૂમાં રહ્યા હોય અથવા મેરૂથી જુદા અમેરૂમાં રહેલા હોય તે ચર્મચક્ષુથી અદષ્ટ હોવા છતાં પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થવા છતાં પણ સૂક્ષ્મ હેવાથી દષ્ટિગોચર થતાં નથી તેવા પુદ્ગલે પણ પૂર્વોક્ત યુક્તિથી સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે. જે પુદગલે ચરમલેશ્યાન્તર્ગત હોય એટલે કે પિતાની ચરમલેશ્યા વિશેષનો સ્પર્શ કરવાવાળા હોય તેઓ પણ સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, કારણ કે તેઓ પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશમાન થાય છે સૂ૦ ૨૮ છે સાતમું પ્રાકૃત સમાપ્ત છે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy