________________
सूर्यशप्तिप्रकाशिका टीका सू० २३ द्वितीयप्राभृते तृतीयं प्राभृतप्राभृतम् ३६७ सातिरेकानि पञ्चाशीति पञ्चाशीति योजनानि पुरुच्छायमभिवर्द्धयन् अभिवद्धयन् सर्वाभ्यन्तरं मण्डलमुपसंक्रम्य चारं चरति ॥-एवं-पूर्वोक्तप्रकारेणैतेन उपायेन प्रविशन्-शनैः शनैः स्तदभ्यन्तरानन्तरमण्डलाभिमुखगमनरूपेणाभ्यन्तरं प्रविशन् सूर्य स्तदनन्तरान्मण्डलात्तदनन्तरं मण्डलं-तृतीयाच्चतुर्थ चतुर्थात्पञ्चममिति क्रमेणान्तराभिमुखं गच्छन्, मण्डलान्मण्डलं संक्रामन् संक्रामन् एकैकस्मिन्मण्डले (मुहूत्र्तगतिमित्यत्र सप्तम्यर्थे द्वितीया) तेन मुहूत्र्तगतोमुहर्तगतिपरिमाणे अष्टादशाष्टादश पष्टिभागान् । योजनस्य, इत्यत्रापि पूरिपूर्णानष्टादशपष्टिभागानिति-स्थूलत उक्तम् , निश्चयमतेन तु किश्चिन्यूनानष्टादश पष्टिभागान् योजनस्य निर्वेष्टयन् निर्वेष्टयन्-हापयन् हापयन् पूर्व पूर्व मण्डलापेक्षया अभ्यन्तराभ्यन्तर मण्डलस्य परिरयपरिमाणमधिकृत्य अष्टादशभिर्योजनै नित्वात्, पुरुषच्छायामित्यत्रापि मंडल में मुहूर्त गति को कम करके कुछ अधिक पचासी पचासी योजन पुरुष छाया को बढाता बढाता सर्वाभ्यन्तर मंडल को प्राप्त करके गति करता है। कहने का भाव यह है कि-पूर्वोक्त प्रकार के इस उपाय से धीरे धीरे उस अभ्यन्तर मंडल के अनन्तरवें मंडलाभिमुख गमन करके अंदर प्रवेश करता हवा सूर्य तीसरे मंडल से चतुर्थ मंडल में चतुर्थ मंडल से पांचवें मंडल में इस प्रकार के क्रम से अंदर की और गमन करता करता एक मंडल से दूसरे मंडल में संक्रमण करता करता (एक मंडल में यहां पर मुहर्तगति इस ठिकाने सप्तमी के अर्थ में-द्वितीया हुई है) अतः मुहर्तगति माने मुहर्तगतिपरिमाण में एक योजन का साठिया अठारह अठारह भाग यहां पर भी परिपूर्ण साठिया अठारह भाग इस प्रकार स्थूलता से कहा है निश्चय मत से तो एक योजन का कुछ न्यून साठिया अठारह भाग कम करता करता पूर्व पूर्व मंडल की अपेक्षा से अभ्यन्तराभ्यन्तर मंडल का परिरयपरिमाण को अधिकृत સાઠિયા અઢાર અઢાર ભાગ એક મંડળમાં મુહૂર્તગતિને ન્યૂન કરીને કંઈક વધારે પંચાસી પંચાસી જન પુરૂષ છાયાને વધારતા વધારતા સર્વાભ્યન્તરમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. કહેવાનો ભાવ એ છે કે–પૂર્વોક્ત પ્રકારથી ધીરે ધીરે એ અત્યંતર મંડળની પછીના મંડલાભિમુખ ગમન કરીને અંદર પ્રવેશ કરતે સૂર્ય ત્રીજા મંડળથી ચોથા મંડળમાં અને ચોથા મંડળથી પાંચમા મંડળમાં એ પ્રમાણે કમ કમથી અંદરની બાજુ ગમન કરતો કરતે એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતા કરતા (અહિંયાં મુહૂ
ગતિ એ પદમાં મૂળમાં સપ્તમી વિભક્તિના અર્થમાં દ્વિતીયા વિભક્તિ થયેલ છે.) તેથી મુહૂર્તગતિ એટલે મુહૂર્તગતિ પરિમાણમાં એક યજનના સાઠિયા અઢાર અઢાર ભાગ ૧૬ (અહીંયાં પણ પરિપૂર્ણ સાઠિયા અઢાર ભાગ આ પ્રમાણે સ્થૂલ પણાથી કહેલ છે. નિશ્ચય નયના મતથી તે એક જનના કંઈક ઓછા સાઠિયા અઢાર ભાગ) ઓછા કરતા કરતા પહેલા પહેલાના મંડળના કરતાં પછી પછીના મંડળના પરિરયના પરિમાણને વધારીને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧