________________
सूर्यप्रज्ञप्तिसूत्रे दिति शङ्कां दूरीक माह-'सत्तुस्सेहे' सप्तोत्सेधः-सप्त हस्तप्रमाणशरीरोच्छ्रायः-विशिष्टपुरुषसदृशोच्छ्राय इत्यर्थः, समुच्छ्रितोऽपि जनो लक्षणहीनः सम्भाव्यते तच्छङ्कापनोदार्थमाह-'समचउरंससंठाणसंठिए' समचतुरस्रसंस्थानसंस्थितः सामुद्रिकशास्त्रोपदिष्टसकलशरीरलक्षणप्रमाणाऽविसंवादिन्यः समाश्चतस्रः अस्रयः-कोणा यस्य तत् समचतुरस्रम् , अथवा समाः-अन्यूनाधिका श्चतस्रोऽपि अत्रयो यत्र तत्तथा । अस्रयस्तु पर्यङ्कासनोपविष्टस्य जानुनोरन्तरमेकम् , आसनस्य ललाटोपरिभागस्य चान्तरं द्वितीयम् । दक्षिणस्कन्धस्य दक्षिणजानुनश्चान्तरं तृतीयम् ? वामस्कन्धस्य दक्षिणजानुनश्चान्तरं चतुर्थमिति । अथवा विस्तारोत्सेधयोः समत्वात् समचतुरस्रम् । तद्रूपं यत् संस्थानम्-आकृत्यवयवरचनाविशेषस्तेन शंका के परिहारार्थ कहते हैं (सत्तुस्सेहे) उनकी ऊंचाइ सात हस्त प्रमाण की थी। अर्थात् विशिष्ट पुरुषोचित ऊंचाइ वाले थे। कदाचित् ऊंचाइ वाले भी शारीरिक लक्षण हीन भी हो सकता है अतः उस शंका के परिहारके लिये कहते हैं-(समचउरंससंठाणसंठिए) सामुद्रिक शास्त्र में कहे गये सकल शरीर के लक्षणोक्त लक्षण वाले थे।
जिन का अस्रय माने कोण सम हो अगर अन्यूनाधिक चारों अस्त्रय जहां हो वह समचतुरस्र कहा जाता है ।
अस्रय का लक्षण इस प्रकार है-पर्यकासन से जानु के जो अन्तर वह प्रथम प्रकार का अस्र है। आसन से ललाट के ऊपर के भाग का दूसरे प्रकार का अस्त्र है, दक्षिणस्कंध के दक्षिण जानु पर्यन्त का अन्तर तीसरे प्रकार का अत्र है । वामस्कंध से दक्षिण जानु पर्यन्त का अन्तर चतुर्थ प्रकार का अस्त्र है। अथवा विस्तार और उत्सेध सम होने से समचतुरस्र कहा जाता है । इस परिभाषा ५ ते सहनी निवृत्ति माटे छे (सत्तुस्सेहे) तमानी ઉંચાઈ સાત હાથ જેટલી હતી અર્થાત્ વિશિષ્ટ પુરૂષેચિત તેમની ઉંચાઈ હતી. ઉંચાઈ. વાળા હોવા છતાં કદાચ શારીરિક ઉચિત લક્ષણોથી રહિત પણ હોઈ શકે આ સદેહના परिवार निभित्ते हे छे. (समचउरंससंठाणसंठिए) सामुद्रि शास्त्रमा वामन यावेटर સઘળા શારીરિક લક્ષણોથી તેઓ યુક્ત હતા. જેને અસય એટલે કે ખૂણા સમ નામ સરખા હોય અથવા જૂનાધિક ચારે અસ્ત્રો જ્યાં ન હોય તે સમચતુસ્ત્ર કહેવાય છે.
અસયનું લક્ષણ આ રીતે છે–પર્યકાસનથી ગોઠણની અંદરનો ભાગ છે તે પહેલા પ્રકારનું અસ્ત્ર છે, આસનથી લલાટના ઉપરને ભાગ તે બીજા પ્રકારનું અસ છે. દક્ષિણ ખભાથી અથાત્ જમણું ખભાથી જમણાજાનું પર્યન્તનું અંતર ત્રીજા પ્રકારનું અસ છે. તથા ડાબા ખભાથી દક્ષિણ જાનુ પર્યન્તનું અંતર ચેથા પ્રકારનું અંતર છે. અથવા વિસ્તાર અને ઉંચાઈ સમ હોવાથી સમચતુરસ કહેવાય છે. આવા પ્રકારનું જે સંસ્થાન એટલે કે આકૃતિ કે અવયવની રચના વિશેષ તેનાથી જે સંસ્થિત હોય તે સમચતુરસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧