________________
११०
सूर्यप्रज्ञप्तिसूत्रे नानि पञ्चत्रिंशतंचैकषष्टिभागान् योजनस्य एकैकस्मिन् मण्डले अन्योऽन्यस्यान्तरमभिवर्द्धयन्तौ अभिवर्द्धयन्तौ सर्वबाह्य मण्डलम् उपसंक्रम्य चारं चरतः' एवं खलु एतेनोपायेन-अनेन पूर्वोक्त प्रकारेण निश्चितेनोपायेन-पूर्वप्रतिपादितयुक्त्या, निष्क्रामन्तौ-सर्वाभ्यन्तरा द्वितीयमण्डला
बहिर्गच्छन्ती, एतौ द्वौ भारतीयैरवतीयौ सूयौँ ततोऽनन्तसन्मण्डलात्-द्वितीयात्तृतीयं तृतीयाचतुर्थमिति क्रमात् मण्डलान्मण्डलं संक्रामन्तौ संक्रामन्तौ- गच्छन्ती प्रतिमण्डलमेकतोऽप्येकः सूर्यों द्वे योजने अष्टाचत्वारिंशतं चैकषष्टिभागान् विष्कम्भस्य चारं चरति । एवमपरोऽप्यपरः सूर्योऽनेनैव रूपेण निष्क्रामन्तौ तौ द्वावपि सूर्यो यदा जम्बूद्वीपगती भवत स्तदा पूर्वस्मात् पूर्वस्मात् तदनन्तरात्तदनन्तरान्मण्डलान्मण्डलान्तरं संक्रामन्ती संक्रामन्तौ एकैकस्मिन्मण्डले पूर्व पूर्व मण्डलगतान्तरपरिमाणापेक्षया पञ्चपञ्चयोजनानि योजनानामेकपष्टिभागेषु पञ्चत्रिंशद्मंडल में संक्रमण करते करते पांच पांच योजन तथा.एक योजन के इकसठिया पैंतीस भाग एक एक मंडल को उपसंक्रमण कर के गति करते हैं । अभिप्राय यह है कि पूर्वोक्त प्रकार के निश्चित उपाय से पूर्व प्रतिपादित युक्ति से सर्वाभ्यन्तर के दूसरे मंडल से निकलता ये दोनों माने भरतक्षेत्र का एवं ऐरवत क्षेत्र का सूर्य दूसरे मंडल से तीसरे मंडल में तीसरे मंडल से चतुर्थ मंडल में इस प्रकार के क्रम से मंडल से मंडल में संक्रमण करते करते प्रति मंडल में एक तरफ से एक सूर्य दो योजन एवं विष्कम्भ के इकसठिया अडतालीसवां भाग की गति करते हैं । इसी प्रकार दूसरी तरफ दूसरा सूर्य इसी प्रकार की गति से निकलते हुवे दोनों सूर्य जब जम्बूद्वीप में प्रविष्ठ होता है तब पूर्व पूर्व के तदन्तर मंडल से तदनन्तरवें माने एक मंडल से दूसरे मंडल में संक्रमण यानी गति करते करते एक एक मंडल में पूर्व पूर्व मंडलगत अन्तर परिमाण को अपेक्षा से पांच पांच योजन तथा योजन के इकसठ भागो में पैंतीस भाग પાંચ જન તથા એક એજનના એકસડિયા પાંત્રીસ ભાગ એક એક મંડળમાં એક બીજાના અંતરને વધારતા વધારતા સર્વબાહ્યમંડળને ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. કહેવાનો અભિપ્રાય એ છે કે-પૂર્વોક્ત પ્રકારના નિશ્ચિત ઉપાયથી પૂર્વ પ્રતિપાદિત યુક્તિથી સભ્ય તરના બીજા મંડળમાંથી નીકળતા એ ભરતક્ષેત્રને અને એરવત ક્ષેત્રને એમ બેઉ સૂર્ય બીજા મંડળમાંથી ત્રીજા મંડળમાં ત્રીજા મંડળમાંથી ચોથા મંડળમાં આ પ્રમાણે ક્રમાનુસાર મંડળમાંથી મંડળમાં સંક્રમણ કરતા કરતા દરેક મંડળમાં એક તરફથી એક સૂર્ય બે એજન અને વિષ્કભના એકસઠિયા અડતાલીસ ભાગની ગતિ કરે છે. એ જ પ્રમાણે બીજી તરફ બીજો સૂર્ય એજ પ્રમાણેની ગતિથી નિકળીને બેઉ સૂર્ય જ્યારે જંબૂદ્વીપમાં પ્રવેશ કરે છે, ત્યારે પૂર્વ પૂર્વના તદનન્તર મંડળથી તદનન્તરમા અર્થાત્ એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતા કરતા એક એક મંડળમાં પૂર્વ પૂર્વ મંડળગત અંતર પરિમાણની અપેક્ષાએ પાંચ પાંચ જન તથા એક એજનના એકસઠિયા ભાગોમાંથી પાંત્રીસ પાંત્રીસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧